ફેમિલી સેન્ટર
અમારી ઍપ અને સમગ્ર ઇન્ટરનેટ પર તમારા કુટુંબના ઓનલાઇન અનુભવોને સપોર્ટ કરવામાં તમને મદદ મળી રહે તે માટેનાં સંસાધનો, જાણકારી અને નિષ્ણાતનું માર્ગદર્શન શોધો.
સોશિયલ મીડિયાથી વર્ચ્યુઅલ રિઆલિટીથી લઈને ગેમિંગ સુધી, અમારાં ટૂલ વિભિન્ન Meta ટેક્નોલોજીની રેન્જને આવરી લે છે જેથી તમારા કુટુંબીજનો મિત્રો સાથે કનેક્ટ થઈ શકે, ઇમર્સિવ જગ્યાઓને શોધી શકે અને આરામથી તેમની ક્રિએટિવિટીને ઓનલાઇન અભિવ્યક્ત કરી શકે.
જ્યારે તમે એકાઉન્ટ સેન્ટરમાં તમારાં એકાઉન્ટ ઉમેરો ત્યારે કોઈ પણ ફેમિલી સેન્ટર ડેશબોર્ડ પરથી તમે જેની દેખરેખ રાખો છો તે એકાઉન્ટ માટેની જાણકારી જુઓ અને નિયંત્રણોને સેટ કરો.
અમારું શિક્ષણનું હબ તમારા કુટુંબના ઓનલાઇન અનુભવોનું માર્ગદર્શન કરવામાં તમારી મદદ કરવા માટે નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવેલી ટિપ્સ, લેખો અને વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનો ઓફર કરે છે. મુખ્ય વિષયો અંગેની વધુ માહિતી માટે નીચે આપેલા વિભાગોને એક્સ્પ્લોર કરો.
અમે કુટુંબો માટે સકારાત્મક ઑનલાઇન અનુભવો બનાવવા માટેના અમારા સહિયારા મિશનમાં યુવા લોકોની પ્રાઇવસી, સલામતી તથા સુખાકારીની બાબતમાં અગ્રણી નિષ્ણાતો, વિશ્વસનીય સંસ્થાઓ, માતા-પિતાઓ અને યુવા લોકો સાથે કામ કરીએ છીએ.
વધારાનાં સંસાધનો
તમારા કુટુંબની ઑનલાઇન સલામતી, પ્રાઇવસી તથા ડિજિટલ સુખાકારીની જરૂરિયાતોને સપોર્ટ કરવામાં મદદ મળી રહે તે માટેનાં ટૂલ, સંસાધનો અને પહેલ શોધો.