ફેમિલી સેન્ટર
શિક્ષણનું હબ
તમારા કુટુંબના ઓનલાઇન અનુભવોને સપોર્ટ આપવામાં તમારી મદદ કરવા માટે નિષ્ણાતો તરફથી વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનો, ટિપ્સ અને સંસાધનો.
નિષ્ણાતની જાણકારી અને વાતચીત શરૂ કરવા માટેનાંં સૂચનોથી લઈને માહિતીપ્રદ લેખો સુધી, અમે તમને આજના ઓનલાઇન વિશ્વને નેવિગેટ કરવામાં મદદ કરવા અને તમારા કુટુંબની ઓનલાઇન વધુ સપોર્ટિવ અનુભવ મેળવવામાં મદદ કરવા માટેની ટિપ્સ શેર કરવાં માટે અહીં હાજર છીએ.
અમારા નિષ્ણાતો
મહત્ત્વપૂર્ણ વિષયો અંગે અને તમારા કુટુંબને ઓનલાઇન તમે જે રીતે સપોર્ટ કરી શકો તેની માહિતી મેળવો.
સલામતી અને પ્રાઇવસી
તમારા કુટુંબીજનો ઓનલાઇન નેવિગેશન કરે અને એક્સ્પ્લોર કરે ત્યારે તેમનું માર્ગદર્શન કરવા અને રક્ષણ કરવામાં મદદ કરો.
લેખોને એક્સ્પ્લોર કરોમીડિયા અંગેની સાક્ષરતા અને ખોટી માહિતી
ઓનલાઇન રહેલા વિવિધ પ્રકારના મીડિયા મેસેજ અને ખોટી માહિતીને સમજવામાં તમારા કુટુંબની કેવી રીતે મદદ કરવી તે વિશે વધુ જાણો.
લેખોને એક્સ્પ્લોર કરો