શિક્ષણનું હબ

ડિજિટલ સુખાકારી

સકારાત્મક ડિજિટલ ટેવો પાડવામાં તમારા કુટુંબીજનોની મદદ કરો, જેથી તેઓ તેમના ઓનલાઇન સમયનો સૌથી વધુ લાભ લઈ શકે.

વાકેફ રહો

શિક્ષણનું હબ

નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવેલી ટિપ્સ, લેખો અને વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનોની મદદથી તમારા કુટુંબના ડિજિટલ અનુભવોને કેવી રીતે સપોર્ટ આપવો તે જાણો.

ફીચર કરવામાં આવેલા લેખો

સંતુલન સાધવું

સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમયને સંચાલિત કરવો

સમયના સંચાલનથી લઈને સકારાત્મક ઓનલાઇન ઇન્ટરેક્શનને સંવર્ધિત કરવા સુધી, તમારા કુટુંબીજનોની તેમની ઓનલાઇન અને ઓફલાઇન એક્ટિવિટીમાં સંતુલન સાધવા-અને-જાળવવામાં મદદ કરવાં માટેની ટિપ્સને એક્સ્પ્લોર કરો.

સમજદારીભરી સુખાકારી

ભાવનાઓને નિયંત્રિત કરવી

તમારા કુટુંબીજનોને ઓનલાઇન થઈ રહ્યા હોઈ શકે તેવા વિવિધ અનુભવો વિશે તથા આ દરમિયાન તેમની લાગણીઓને નિયંત્રિત કરવામાં તેમની શ્રેષ્ઠપણે કેવી રીતે મદદ કરવી તે વિશે વધુ વાંચો.

અમારી પ્રોડક્ટ

Metaની સમગ્ર ટેક્નોલોજીમાં કુટુંબો માટે રહેલાં સુખાકારીનાં ટૂલ

સમગ્ર Meta અનુભવોમાં કુટુંબો માટે સકારાત્મક અનુભવોને સપોર્ટ આપવામાં મદદ કરવા માટે રહેલાં સુખાકારીનાં ટૂલ અને સંસાધનો વિશે વધુ જાણો.

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર