શિક્ષણનું હબ

સંબંધ અને સંચાર

વધુ સારા ઓનલાઇન અનુભવને પ્રોત્સાહિત કરવા માટે તમારા કુટુંબીજનોને વધુ સ્વસ્થ ઇન્ટરેક્શન જાળવવામાં મદદ કરો.

વાકેફ રહો

શિક્ષણનું હબ

ઓનલાઇન વિશ્વ હંમેશાં બદલાતું રહે છે—અમારું શિક્ષણનું હબ તમારા કુટુંબના ઓનલાઇન અનુભવોનું માર્ગદર્શન કરવામાં તમારી મદદ કરવા માટે નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવેલી ટિપ્સ, લેખો અને વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનો ઓફર કરે છે.

ફીચર કરવામાં આવેલા લેખો

સકારાત્મકતાને પ્રોત્સાહન આપવું

ઓનલાઇન વધુ સ્વસ્થ સંબંધો જાળવવા

તમે તમારા કુટુંબીજનોને તેઓ જે ડિજિટલ સ્પેસમાં સમય પસાર કરે છે તેમાં સકારાત્મક ઇન્ટરેકશનની પ્રેક્ટિસ કરવા અને વધુ સ્વસ્થ સંબંધોને પોષવામાં જેનાથી મદદ કરી શકો તે રીતોને એક્સ્પ્લોર કરો.

આને દૂર રાખવું

સાયબર ધાકધમકીનો સામનો કરવો

સાયબર ધાકધમકી જ્યારે થાય ત્યારે તેને ઓળખવા અને તેનું નિરાકરણ લાવવામાં તમે જેનાથી તમારા કુટુંબની મદદ કરી શકો તે રીતો વિશે તથા નકારાત્મક તથા અસ્વસ્થ ઇન્ટરેક્શનથી દૂર રહેવાની રીત વિશે વધુ વાંચો.

શું તમે તમારા લોકેશન માટે વિશિષ્ટ કન્ટેન્ટ જોવા માટે અન્ય દેશ કે પ્રદેશ પસંદ કરવા માગો છો?
ફેરફાર