Meta

Instagram તરુણ/તરુણીનાં એકાઉન્ટ

Instagramનો લોગો
ઓટોમેટિક પ્રોટેક્શનની સાથે — Instagram પર તરુણ/તરુણીનાં એકાઉન્ટ.
કાર્પેટ પાથરેલા ફ્લોર પર આડી પડેલી બે તરુણીઓ સ્મિત કરી રહી છે, તેઓ પીળા રંગના સ્માર્ટફોનથી સાથે મળીને રમતિયાળ સેલ્ફી લઈ રહી છે. તેમાંથી એક આંગળીઓથી શાંતિની નિશાની બનાવે છે, જ્યારે બીજી મસ્તીભર્યો ચહેરો બનાવે છે.

તરુણ/તરુણીનાં એકાઉન્ટ એટલે શું?

Instagram તરુણ/તરુણીનાં એકાઉન્ટ એવાં બિલ્ટ-ઇન સંરક્ષણોની સાથે આવે છે કે જે તેમનો સંપર્ક કોણ કરી શકે, તેમને દેખાતા કન્ટેન્ટ તથા ઍપ પર તેઓ પસાર કરે તે સમયને મર્યાદિત કરે છે. આ અનુભવની રચના તરુણ/તરુણીઓ માટે વધુ સંરક્ષણો અને માતા-પિતા માટે મનની શાંતિ પૂરી પાડવા માટે થઈ છે.
તરુણ/તરુણીઓને તરુણ/તરુણીનાં એકાઉન્ટમાં ઓટોમેટિક રીતે મૂકવામાં આવે છે અને 16 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓને આમાંથી કોઈ પણ સેટિંગને 'ઓછાં કડક' પર બદલવા માટે માતા-પિતાની પરવાનગીની જરૂર પડશે. જો તમે માતા-પિતા હો અને તમારા તરુણ/તરુણીનાં સલામતી માટેનાં નવાં સેટિંગનું સંચાલન કરવામાં તેમની આગળ વધુ મદદ કરવા માંગતા હો, તો તેમની સાથે દેખરેખને સેટ અપ કરવા પર કામ કરો.
વધુ જાણો
પ્રસ્તુત કરીએ છીએ

Instagram તરુણ/તરુણીનાં એકાઉન્ટ 13+ કન્ટેન્ટ સેટિંગથી પ્રેરિત હોય છે

અમે 13+ કન્ટેન્ટ રેટિંગ દ્વારા પ્રેરિત થવા માટે Instagram તરુણ/તરુણીના એકાઉન્ટ સંબંધી અનુભવને સુધાર્યો છે અને વધારાનાં નિયંત્રણો પસંદ કરનારા માતા-પિતા માટે એક નવું વધુ કડક સેટિંગ ઉમેર્યું છે. પસંદગીના દેશોમાં ઉપલબ્ધ, સાથે જ વધુ દેશોમાં ટૂંક સમયમાં આવશે.
વધુ જાણો
*સોશિયલ મીડિયા અને મૂવી વચ્ચે ઘણા બધા તફાવતો રહેલા છે. અમે અમારાં કન્ટેન્ટ સેટિંગને અપડેટ કરતી વખતે MPAની સાથે કામ કર્યું ન હતું અને તેઓ Instagram પર કોઈ પણ કન્ટેન્ટને રેટિંગ આપી રહ્યા નથી અને તેઓ કોઈ પણ રીતે અમારાં કન્ટેન્ટ સેટિંગને સમર્થન આપી રહ્યા નથી અથવા મંજૂર કરી રહ્યા નથી. તેના બદલે, અમે MPAની સાર્વજનિક ગાઇડલાઇનમાંથી પ્રેરણા લીધી, જે માતા-પિતા માટે પહેલાથી જ પરિચિત છે તેમજ માતા-પિતાના પ્રતિસાદમાંથી પ્રેરણા લીધી. અમારી કન્ટેન્ટ મધ્યસ્થી સિસ્ટમ એ મૂવી રેટિંગ બોર્ડની સમાન હોતી નથી, તેથી અનુભવ એકદમ સમાન ન હોય એવું બની શકે છે.
તરુણ/તરુણીઓ માટેનાં ડિફોલ્ટ સેટિંગ

તરુણ/તરુણીનાં એકાઉન્ટ એક્સ્પ્લોર કરવાં

તરુણ/તરુણીઓનો સંપર્ક કોણ કરી શકે અને તેમને જે કન્ટેન્ટ દેખાય તે અંગે તરુણ/તરુણીઓને બિલ્ટ-ઇન મર્યાદાઓ મળશે.
ખાનગી એકાઉન્ટ
મેસેજ
છુપાયેલા શબ્દો
કન્ટેન્ટ સેટિંગ
સમયનું સંચાલન
ટેગ, ઉલ્લેખો અને લાઇવ

ખાનગી એકાઉન્ટ

તરુણ/તરુણીનાં એકાઉન્ટ ઓટોમેટિક રીતે ખાનગી પર સેટ થયેલાં હોય છે. 16 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓ માત્ર માતા-પિતા કે વાલીની મદદથી જ આ ડિફોલ્ટ સેટિંગને બદલી શકે છે. Instagram પર દેખરેખને સેટ અપ કરવાની રીત જાણો.
5:26
એકાઉન્ટની પ્રાઇવસી
એકાઉન્ટની પ્રાઇવસી
ખાનગી એકાઉન્ટ
ખાનગી એકાઉન્ટ
જ્યારે તમારું એકાઉન્ટ સાર્વજનિક હોય, ત્યારે Instagram પર અથવા તેની બહાર, કોઈ પણ વ્યક્તિ દ્વારા તમારી પ્રોફાઇલ અને પોસ્ટ જોવામાં આવી શકે છે, પછી ભલેને તેમનું Instagram એકાઉન્ટ ન હોય.
જ્યારે તમારું એકાઉન્ટ સાર્વજનિક હોય, ત્યારે Instagram પર અથવા તેની બહાર, કોઈ પણ વ્યક્તિ દ્વારા તમારી પ્રોફાઇલ અને પોસ્ટ જોવામાં આવી શકે છે, પછી ભલેને તેમનું Instagram એકાઉન્ટ ન હોય.
જ્યારે તમારું એકાઉન્ટ ખાનગી હોય, ત્યારે તમે જેમને મંજૂર કરો છો તે ફોલોઅર જ તમે જે શેર કરો તેને જોઈ શકે છે, જેમાં હેશટેગ અને લોકેશન પેજ પરના તમારા ફોટા અથવા વીડિયો અને તમારાં ફોલોઅર અને ફોલોઇંગ લિસ્ટનો સમાવેશ થાય છે.
જ્યારે તમારું એકાઉન્ટ ખાનગી હોય, ત્યારે તમે જેમને મંજૂર કરો છો તે ફોલોઅર જ તમે જે શેર કરો તેને જોઈ શકે છે, જેમાં હેશટેગ અને લોકેશન પેજ પરના તમારા ફોટા અથવા વીડિયો અને તમારાં ફોલોઅર અને ફોલોઇંગ લિસ્ટનો સમાવેશ થાય છે.

મેસેજ

તરુણ/તરુણીનાં એકાઉન્ટ ઓટોમેટિક રીતે સેટ થયેલાં હોય છે જેથી કરીને તરુણ/તરુણીઓને એવી કોઈ પણ વ્યક્તિ દ્વારા મેસેજ મોકલવામાં આવી ન શકે કે જેમની સાથે તેઓ પહેલાંથી જ કનેક્ટ થયેલા ન હોય. તેમાં ડિફોલ્ટ રીતે નગ્નતા સંબંધી સંરક્ષણ ચાલુ કરેલું હોય છે, જે DMમાં શંકાસ્પદ નગ્નતા ધરાવતા ફોટાને બ્લર કરે છે. 16 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓને આ સુવિધા બંધ કરવા માટે માતા-પિતાની પરવાનગીની જરૂર રહેશે.
5:26
મેસેજનાં નિયંત્રણો
મેસેજનાં નિયંત્રણો
તમે જેમને ફોલો કરો છો અથવા જેમની સાથે પહેલાં ચેટ કરેલી તે લોકો તમને હંમેશાં મેસેજ મોકલી શકે છે, સિવાય કે તમે તેમને બ્લોક કરો. જ્યારે બીજી કોઈ વ્યક્તિ તમને મેસેજ મોકલે છે, ત્યારે તમે તે મેસેજની વિનંતી તરીકે મેળવી શકો છો કે જેને તમે સ્વીકારી શકો અથવા ડિલીટ કરી શકો છો.
તમે જેમને ફોલો કરો છો અથવા જેમની સાથે પહેલાં ચેટ કરેલી તે લોકો તમને હંમેશાં મેસેજ મોકલી શકે છે, સિવાય કે તમે તેમને બ્લોક કરો. જ્યારે બીજી કોઈ વ્યક્તિ તમને મેસેજ મોકલે છે, ત્યારે તમે તે મેસેજની વિનંતી તરીકે મેળવી શકો છો કે જેને તમે સ્વીકારી શકો અથવા ડિલીટ કરી શકો છો.
તમને કોણ મેસેજની વિનંતીઓ મોકલી શકે
તમને કોણ મેસેજની વિનંતીઓ મોકલી શકે
Instagram પરના તમારા ફોલોઅર
મેળવતા નહીં
Instagram પરના તમારા ફોલોઅર
મેળવતા નહીં
Instagram પર રહેલાં અન્ય લોકો
મેળવતા નહીં
Instagram પર રહેલાં અન્ય લોકો
મેળવતા નહીં
ગ્રૂપ ચેટ
ગ્રૂપ ચેટ
તમને ગ્રૂપ ચેટમાં કોણ ઉમેરી શકે
તમને ગ્રૂપ ચેટમાં કોણ ઉમેરી શકે
તમને કોણ મેસેજ મોકલી શકે તે વિશે વધુ જાણો.
તમને કોણ મેસેજ મોકલી શકે તે વિશે વધુ જાણો.

છુપાવેલા શબ્દો

તરુણ/તરુણીનાં એકાઉન્ટ સૌથી વધુ કડક છુપાવેલા શબ્દોના સેટિંગ વડે સંભવિત રીતે વાંધાજનક કોમેન્ટ અને મેસેજની વિનંતીઓને છુપાવવા માટે ઓટોમેટિક રીતે સેટ થયેલાં હોય છે.
5:26
છુપાવેલા શબ્દો
છુપાવેલા શબ્દો
અનિચ્છિત કોમેન્ટ અને મેસેજની વિનંતીઓ
અનિચ્છિત કોમેન્ટ અને મેસેજની વિનંતીઓ
કોમેન્ટ છુપાવો
જે સંભવિત રીતે અપમાનજનક, ગેરમાર્ગે દોરનારી અથવા સ્પામ હોય તેવી કોમેન્ટને એક અલગ વિભાગમાં ખસેડવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ આ કોમેન્ટને જોઈ શકે છે અને તમે કોઈ પણ સમયે તમારી પોતાની પોસ્ટ પર રહેલી કોમેન્ટ બતાવી શકો છો. વધુ જાણો
કોમેન્ટ છુપાવો
જે સંભવિત રીતે અપમાનજનક, ગેરમાર્ગે દોરનારી અથવા સ્પામ હોય તેવી કોમેન્ટને એક અલગ વિભાગમાં ખસેડવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ આ કોમેન્ટને જોઈ શકે છે અને તમે કોઈ પણ સમયે તમારી પોતાની પોસ્ટ પર રહેલી કોમેન્ટ બતાવી શકો છો. વધુ જાણો
આનાથી Threads પરના જવાબો પણ છુપાઈ જાય છે.
આનાથી Threads પરના જવાબો પણ છુપાઈ જાય છે.
એડ્વાન્સ્ડ કોમેન્ટ ફિલ્ટરિગ
અમારા માપદંડને પૂર્ણ કરતી હજીય વધુ કોમેન્ટ ઓટોમેટિક રીતે છુપાવવામાં આવશે.
એડ્વાન્સ્ડ કોમેન્ટ ફિલ્ટરિગ
અમારા માપદંડને પૂર્ણ કરતી હજીય વધુ કોમેન્ટ ઓટોમેટિક રીતે છુપાવવામાં આવશે.
મેસેજની વિનંતીઓને છુપાવો
જે અપમાનજનક, સ્પામ અથવા કૌભાંડો હોઈ શકે તેવી મેસેજની વિનંતીઓને 'છુપાવેલી વિનંતીઓ' ફોલ્ડરમાં ખસેડવામાં આવશે. અમે આ મેસેજ માટેનાં નોટિફિકેશનને પણ ફિલ્ટર કરીશું.
મેસેજની વિનંતીઓને છુપાવો
જે અપમાનજનક, સ્પામ અથવા કૌભાંડો હોઈ શકે તેવી મેસેજની વિનંતીઓને 'છુપાવેલી વિનંતીઓ' ફોલ્ડરમાં ખસેડવામાં આવશે. અમે આ મેસેજ માટેનાં નોટિફિકેશનને પણ ફિલ્ટર કરીશું.

કન્ટેન્ટ સેટિંગ

તરુણ/તરુણીનાં એકાઉન્ટ ડિફોલ્ટ રૂપે 13+ કન્ટેન્ટ રેટિંગ દ્વારા ઓટોમેટિક રીતે પ્રેરિત થશે. વધારાનાં નિયંત્રણો પસંદ કરનારા માતા-પિતા માટે મર્યાદિત કન્ટેન્ટનો વિકલ્પ પણ છે.
5:26
કન્ટેન્ટ સેટિંગ
કન્ટેન્ટ સેટિંગ
તમને Instagram પર જે પ્રકારનું કન્ટેન્ટ, મેસેજ અને પ્રોફાઇલ દેખાઈ શકે તેનું સંચાલન કરો. વધુ જાણો
મર્યાદિત કન્ટેન્ટ માટેનો વિકલ્પ
મર્યાદિત કન્ટેન્ટ

જો તમે સૌથી વધુ પ્રતિબંધિત સેટિંગને પસંદ કરતા હો તો આ શ્રેષ્ઠ છે

ઉંમર 13+ માટેનો વિકલ્પ
ઉંમર 13+

સામાન્ય રીતે ઉંમર 13+ માટેની કન્ટેન્ટ રેટિંગ સાથે અલાઇન થાય છે

વધુ કન્ટેન્ટ માટેનો વિકલ્પ
વધુ કન્ટેન્ટ

તરુણ/તરુણીઓ માટે વધારાનાં રક્ષણોની સાથે, સામાન્ય રીતે ઉંમર 18+ માટેની કન્ટેન્ટ રેટિંગ સાથે અલાઇન થાય છે

5:26
કન્ટેન્ટ સેટિંગ
કન્ટેન્ટ સેટિંગ
તમને Instagram પર જે પ્રકારનું કન્ટેન્ટ, મેસેજ અને પ્રોફાઇલ દેખાઈ શકે તેનું સંચાલન કરો. વધુ જાણો
મર્યાદિત કન્ટેન્ટ માટેનો વિકલ્પ
મર્યાદિત કન્ટેન્ટ

જો તમે સૌથી વધુ પ્રતિબંધિત સેટિંગને પસંદ કરતા હો તો આ શ્રેષ્ઠ છે

ઉંમર 13+ માટેનો વિકલ્પ
ઉંમર 13+

સામાન્ય રીતે ઉંમર 13+ માટેની કન્ટેન્ટ રેટિંગ સાથે અલાઇન થાય છે

વધુ કન્ટેન્ટ માટેનો વિકલ્પ
વધુ કન્ટેન્ટ

તરુણ/તરુણીઓ માટે વધારાનાં રક્ષણોની સાથે, સામાન્ય રીતે ઉંમર 18+ માટેની કન્ટેન્ટ રેટિંગ સાથે અલાઇન થાય છે

ઉંમર 13+


સામાન્ય રીતે ઉંમર 13+ માટેની કન્ટેન્ટ રેટિંગ સાથે અલાઇન થાય છે.
ઉંમર 13+ માટે અયોગ્ય કન્ટેન્ટને છુપાવવું
અમે શું છુપાવીશું

અમે એવા કન્ટેન્ટને ફિલ્ટર આઉટ કરીશું કે જે ઉંમર 13+ માટેની કન્ટેન્ટ રેટિંગની સાથે સામાન્ય રીતે અલાઇન થતું નથી.

અયોગ્ય કન્ટેન્ટ બાબતનાં ઇન્ટરેક્શનને બ્લોક કરવાં
અમે જેને બ્લોક કરીશું તે ઇન્ટરેક્શન

જે મુખ્ય રૂપે અયોગ્ય કન્ટેન્ટ શેર કરે છે તેવાં એકાઉન્ટની સાથે તમે ઇન્ટરેક્શન કરી શકશો નહીં અથવા તેમને મેસેજ મોકલી શકશો નહીં.

અયોગ્ય કન્ટેન્ટથી વધારાનાં રક્ષણો
હજીય વધુ ઓટોમેટિક રક્ષણો

અમુક કન્ટેન્ટને તરુણ/તરુણીઓથી હંમેશાં છુપાવવામાં આવે છે. અમે અમારાં કોમ્યુનિટી સ્ટાન્ડર્ડની વિરુદ્ધ જતા કન્ટેન્ટને દૂર કરીએ છીએ.

કન્ફર્મ કરો

સમયનું સંચાલન

સ્લીપ મોડ: તરુણ/તરુણીનાં એકાઉન્ટમાં દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી સ્લીપ મોડ ઓટોમેટિક રીતે ચાલુ કરેલો હોય છે. સ્લીપ મોડ દરમિયાન, Instagram નોટિફિકેશન મ્યૂટ કરવામાં આવે છે, મેસેજ માટે આપમેળે મોકલવાના જવાબોની સુવિધા ચાલુ કરવામાં આવે છે અને તરુણ/તરુણીને Instagram બંધ કરવા માટે રિમાઇન્ડર દેખાશે.
દૈનિક સમય મર્યાદાઓ: તરુણ/તરુણીનાં એકાઉન્ટને દરરોજ ઍપ પર કુલ 60 મિનિટ પસાર કરવામાં આવ્યા પછી Instagram બંધ કરવા માટે ઓટોમેટિક રીતે રિમાઇન્ડર મળે છે.
5:26
સ્લીપ મોડ
સ્લીપ મોડ
સ્લીપ મોડ
આ સમય દરમિયાન તમારાં નોટિફિકેશન મ્યૂટ કરી દેવામાં આવશે. લોકોને એ દેખાશે કે તમે સ્લીપ મોડમાં છો.
શરૂ થવાનો સમય
રાત્રે 10:00 વાગ્યે
સમાપ્ત થવાનો સમય
સવારે 7:00 વાગ્યે
દિવસો પસંદ કરો
ર
સો
મં
બુ
ગુ
શુ
શ
સ્લીપ મોડ દરરોજ ચાલુ હોય છે.
5:26
દૈનિક મર્યાદા
દૈનિક મર્યાદા
તમે દરરોજ Instagramનો કેટલા સમય સુધી ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે મર્યાદાની નજીક પહોંચવામાં હો, ત્યારે અમે તમને જણાવીશું.
15 મિનિટ
30 મિનિટ
45 મિનિટ
1 કલાક
2 કલાક
બંધ

ટેગ, ઉલ્લેખો અને લાઇવ

તરુણ/તરુણીનાં એકાઉન્ટ ફક્ત તેઓ જેમને ફોલો કરતા હોય તે જ લોકો દ્વારા ટેગ, ઉલ્લેખો અને કન્ટેન્ટ રીમિક્સિંગ કરવા દેવા પર ઓટોમેટિક રીતે સેટ થયેલાં હોય છે. તે એ પણ સુનિશ્ચિત કરે છે કે 16 વર્ષથી ઓછી ઉંમરનાંં તરુણ/તરુણીઓને લાઇવ થવાથી નિષિદ્ધ કરવામાં આવે સિવાય કે તેમના માતા-પિતા તેમને આમ કરવાની પરવાનગી આપે.
5:26
ઉલ્લેખો
ઉલ્લેખો
તમારો @ઉલ્લેખ કોણ કરી શકે
દરેક જણ દ્વારા થતા ઉલ્લેખોને મંજૂરી આપો
તમે જેમને ફોલો કરો છો તે લોકો દ્વારા થતા ઉલ્લેખોને મંજૂરી આપો
ઉલ્લેખોને મંજૂરી આપશો નહીં
કોણ તેમની સ્ટોરી, નોંધ, કોમેન્ટ, લાઇવ વીડિયો અને કેપ્શનમાં તમારા એકાઉન્ટને લિંક કરવા માટે તમારો @ઉલ્લેખ કરી શકે તે પસંદ કરો. જ્યારે લોકો તમારો @ઉલ્લેખ કરવાનો પ્રયાસ કરે, ત્યારે જો તમે @ઉલ્લેખોને મંજૂરી આપતા ન હો તો તેમને તે દેખાશે.
5:26
ટેગ
ટેગ
તમને કોણ ટેગ કરી શકે
દરેક જણ દ્વારા થતા ટેગને મંજૂરી આપો
તમે જેમને ફોલો કરો છો તે લોકો દ્વારા થતા ટેગને મંજૂરી આપો
ટેગને મંજૂરી આપશો નહીં
તમને કોણ તેમના ફોટા અને રીલમાં ટેગ કરી શકે તે પસંદ કરો. જ્યારે લોકો તમને ટેગ કરવાનો પ્રયાસ કરે, ત્યારે જો તમે દરેક જણ દ્વારા થતા ટેગને મંજૂરી આપતા ન હો તો તેમને તે દેખાશે. સંભવિત સ્પામને હંમેશાં ફિલ્ટર કરવામાં આવશે.
દરેક તરુણ/તરુણી અનન્ય હોય છે અને દરેક કુટુંબમાં પેરેન્ટિંગની એક અલગ સ્ટાઇલ હોય છે. એટલા માટે જ અમે ગયા વર્ષે તરુણ/તરુણીઓનો સંપર્ક કોણ કરી શકે અને તેઓ કયું કન્ટેન્ટ જોઈ શકે તે અંગેનાં ઓટોમેટિક, બિલ્ટ-ઇન રક્ષણો ધરાવતાં Instagram તરુણ/તરુણીનાં એકાઉન્ટ લોન્ચ કર્યા હતાં. લગભગ 95% માતા-પિતાનું કહેવું છે કે તરુણ/તરુણીનાં એકાઉન્ટ તેમનાં તરુણ/તરુણીઓની સુરક્ષા કરવામાં મદદરૂપ છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો


તરુણ/તરુણીઓ તેમની ઉંમર વિશે ખોટું બોલતા નથી એ બાબતની ખાતરી તમે કેવી રીતે કરશો?

અમે જાણીએ છીએ કે તરુણ/તરુણીઓ તેમની ઉંમર વિશે ખોટું બોલી શકે છે અને એટલા માટે જ અમે તરુણ/તરુણીઓ માટે નવી રીતે તેમની ઉંમરની ખાતરી કરવાનું જરૂરી બનાવી રહ્યા છીએ, જેમ કે જો તેઓ કોઈ વયસ્કના જન્મદિવસ સાથેના કોઈ નવા એકાઉન્ટનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે તો. અમે પોતાની ઉંમર વિશે ખોટું બોલેલા તરુણ/તરુણીઓને શોધી કાઢવા માટે એક નવી ટેક્નોલોજી પણ બનાવી રહ્યાં છીએ, જેથી કરીને તેમને સંરક્ષિત સેટિંગમાં ઓટોમેટિક રીતે મૂકી શકાય.
વધુ જાણો

તરુણ/તરુણીનાં એકાઉન્ટમાં કયા પ્રકારનાં ઓટોમેટિક સંરક્ષણો શામેલ છે?

તરુણ/તરુણીનાં એકાઉન્ટ સાથે, તરુણ/તરુણીઓને જે સંપર્ક અને અયોગ્ય કન્ટેન્ટને મર્યાદિત કરે તેવાં સલામતીનાં સેટિંગ તેમજ Instagram પર તેમનો સમય સારી રીતે પસાર થાય તે સુનિશ્ચિત કરવા માટેનાં સેટિંગ ઓટોમેટિક રીતે મળે છે. આ બિલ્ટ-ઇન ડિફોલ્ટ સેટિંગમાં ખાનગી એકાઉન્ટ, મેસેજિંગ પર પ્રતિબંધો, તેમને કોણ ટેગ કરી શકે અને તેમનો કોણ ઉલ્લેખ કરી શકે તેના પર પ્રતિબંધો, દરરોજ 60 મિનિટ પછી ઍપ છોડી દેવા માટેનાં રિમાઇન્ડર, રાતભર માટે મ્યૂટ કરવામાં આવતાં નોટિફિકેશન અને વધુનો સમાવેશ થાય છે.

શું તરુણ/તરુણીઓ આ સંરક્ષણોને નાપસંદ કરી શકે છે?

13-15 વર્ષની ઉંમરનાં તરુણ/તરુણીઓ, આ સેટિંગને માતા-પિતાની પરવાનગી વિના ઓછાં કડક બનાવવાં માટે બદલી શકતાં નથી. વધુમાં, માતા-પિતા દ્વારા થતી દેખરેખમાં નોંધાયેલા કોઈ પણ તરુણ/તરુણીઓ માટે (તેમની ઉંમરને ધ્યાનમાં રાખ્યા વિના), તેમને આ સેટિંગને ઓછાં કડકની સ્થિતિ પર બદલવાં માટે માતા-પિતાની મંજૂરીની જરૂર પડશે.

શું હવે માતા-પિતાએ તેમના તરુણ/તરુણીઓને Instagramનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી પડશે?

નહીં. માતા-પિતાએ તેમના તરુણ/તરુણી દ્વારા થતા Instagramના વપરાશને મંજૂર કરવું નહીં પડે. તરુણ/તરુણીનાં એકાઉન્ટની રચના માતા-પિતાને એ બાબતે મનની શાંતિ પૂરી પાડવા માટે થયેલી છે કે તેમનાં તરુણ/તરુણીઓને સલામત, બિલ્ટ-ઇન સંરક્ષણોમાં ઓટોમેટિક રીતે મૂકવામાં આવે છે. જો 13-15 વર્ષની ઉંમરનાં તરુણ/તરુણીઓ ઓટોમેટિક સેટિંગને ઓછા કડક બનાવવા પર બદલવા માંગતા હોય, તો તેમને તેમ કરવા માટે માતા-પિતાની પરવાનગીની જરૂર પડે છે.

શું હું મારા તરુણ/તરુણીનાં સેટિંગને તેમના વતી બદલી શકું?

માતા-પિતા દ્વારા થતી દેખરેખની સુવિધા ચાલુ કરેલી હોવાની સાથે, માતા-પિતા સેટિંગ બદલવાં માટેની તેમના તરુણ/તરુણીની વિનંતીઓને મંજૂર કરી શકે છે અથવા તેને નકારી શકે છે. ટૂંક સમયમાં, જો તરુણ/તરુણીઓ પાસે 'માતા-પિતા દ્વારા થતી દેખરેખ'ની સુવિધાને ચાલુ કરેલી હશે તો માતા-પિતા તેમના વતી તેમનાં ડિફોલ્ટ સેટિંગને વધુ કડકની સ્થિતિ પર પણ બદલી શકશે.

હું તરુણ/તરુણીનાં એકાઉન્ટ બાબતે મદદ કેવી રીતે મેળવી શકું?

તરુણ/તરુણીનાં એકાઉન્ટ વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

શું આ સુવિધા મારફતે માતા-પિતા તેમના તરુણ/તરુણીના મેસેજ વાંચી શકશે?

નહીં — માતા-પિતા હજી પણ તેમના તરુણ/તરુણીના મેસેજ વાંચી શકશે નહીં. આ નવી સુવિધાનો અર્થ એ છે કે તેઓ છેલ્લા 7 દિવસમાં તેમના તરુણ/તરુણી કોની સાથે ચેટ કરી રહ્યાં છે તે જોઈ શકશે, પરંતુ તે મેસેજનું કન્ટેન્ટ જોઈ નહીં શકે. માતા-પિતા દ્વારા થતી દેખરેખની અમારી બધી સુવિધાઓમાં હોય છે તેમ, આની રચના, તરુણ/તરુણીઓની પ્રાઇવસી અને સ્વાયત્તતાનું હજી પણ રક્ષણ કરતી વખતે માતા-પિતાને તેમના તરુણ/તરુણીના ઓનલાઇન અનુભવોમાં વધુ સામેલ થવામાં મદદ મળે, એમ આ બંને વચ્ચે સંતુલન સાધવા માટે થયેલી છે.

'મર્યાદિત કન્ટેન્ટ'નું સેટિંગ કેવી રીતે કામ કરે છે?

અમે સમજીએ છીએ કે શું યોગ્ય છે તે અંગે માતા-પિતાના અલગ-અલગ દૃષ્ટિકોણ હોય છે, એટલા માટે જ અમે હવે ‘મર્યાદિત કન્ટેન્ટ’ નામનું એક નવું, વધુ પ્રતિબંધિત સેટિંગ પણ ઓફર કરી રહ્યા છીએ, જે તરુણ/તરુણીના એકાઉન્ટના અનુભવમાંથી હજીએ વધુ કન્ટેન્ટને ફિલ્ટર કરશે, શોધ પરિણામોને હજુ વધુ મર્યાદિત કરશે અને તરુણ/તરુણીઓને પોસ્ટ હેઠળની કોમેન્ટ જોવાથી, તે કરવાથી અથવા તે મેળવવાથી અટકાવશે.

વધુ સંસાધનો

Instagramનું આઇકન
Instagram પર 'દેખરેખ'
Instagramનું આઇકન
Instagram માટેની માતા-પિતા અને વાલીની માર્ગદર્શિકા (PDF)
Instagramનું આઇકન
Instagram સલામતી
Metaનું આઇકન
ફેમિલી સેન્ટરનાં સંસાધનોનું હબ

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMeta વિશે માહિતીMeta સહાયતા કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram સહાયતા કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook સહાયતા કેન્દ્રMessenger સહાયતા કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
© 2026 Meta
ભારત
Meta
દેખરેખ
Facebook અને Messenger
Instagram
સંસાધન