જ્ઞાન એ શક્તિ છે.
Meta ખાતે, અમને ઓનલાઇન સકારાત્મક સંબંધોને સંવર્ધિત કરવામાં કુટુંબોને સપોર્ટ આપવા હેતુ મદદ કરવા માટેના પ્રયાસમાં વિશ્વસનીય સંસ્થાઓ અને વ્યક્તિઓની સાથે મળીને કામ કરવા પર ગર્વ છે.
સમગ્ર Meta ટેક્નોલોજીમાં તમને અને તમારા કુટુંબને વધુ સારો ડિજિટલ અનુભવ મેળવવામાં મદદ કરવા માટે યુવા પ્રાઇવસી, સલામતી અને સુખાકારીના અગ્રણી નિષ્ણાતો પાસેથી મળતી સંશોધન દ્વારા સમર્થિત જાણકારીને એક્સ્પ્લોર કરો.
યુવા લોકોની સલામતી અને સુરક્ષાથી લઈને વધુ સારું સંતુલન સાધવા સુધી, અમારી સલાહકારની પહેલ એવા વિષયોને આવરી લે છે કે જે તમારા અને તમારા તરુણ/તરુણી માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે.
સલામતી સલાહકાર કાઉન્સિલ
સલામતી હંમેશાં મોખરે હોય છે. તમારા કુટુંબનું તેઓ ઓનલાઇન એક્સ્પ્લોર કરે અને ઇન્ટરેક્ટ કરે ત્યારે તેઓ જેનાથી સાયબર ધમકીઓ સામે સુરક્ષિત રહી શકે અને સંવેદનશીલ અથવા નિરાશ કરી દેનારા કન્ટેન્ટને નેવિગેટ કરી શકે એવી રીતો અંગે માર્ગદર્શન કરો.
વધુ જાણો
Meta ખાતે, અમે સકારાત્મક ઓનલાઇન અનુભવો બનાવવા માટે અગ્રણી નિષ્ણાતો અને વિશ્વસનીય સંસ્થાઓની સાથે પાર્ટનરશિપ કરીએ છીએ.