સંસાધનોનું હબ
તમારા કુટુંબના ડિજિટલ અનુભવને સપોર્ટ કરવા માટે રચાયેલાં વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનો, ટિપ્સ અને સંશોધન દ્વારા સમર્થિત માર્ગદર્શન મેળવો.
ફીચર કરવામાં આવેલું સંસાધન
તમારા તરુણ/તરુણી સાથે તેમના ડિજિટલ જીવન વિશે વાત કરવી મુશ્કેલ હોઈ શકે છે. આ વાતચીત કાર્ડ ચર્ચાને શરૂ કરવામાં તમારી મદદ કરવા માટે નિષ્ણાતોનાં સૂચનો ઓફર કરે છે.
તમે એ બાબતે ચિંતિત છો કે તમારા તરુણ/તરુણી ઓનલાઇન પોસ્ટ કરેલી કોઈ વસ્તુ ભવિષ્યમાં તેમની પ્રતિષ્ઠાને અસર કરી શકે છે.
કોઈ ઓનલાઇન મિત્રનું કન્ટેન્ટ જોયા પછી તમારા તરુણ/તરુણીએ ઈર્ષ્યાની ભાવના વ્યક્ત કરી.
કોઈ વ્યક્તિ તમારા તરુણ/તરુણીની પોસ્ટ પર વણજોઈતી કોમેન્ટ કરી રહી છે, પરંતુ તેઓ તેમને પૂરી રીતે બ્લોક કરવા માંગતા નથી.
તમારા તરુણ/તરુણી એવું કન્ટેન્ટ જોઈ રહ્યા છે કે જે તેમને પોતાના સ્વાભિમાન પર પ્રશ્ન કરતા મૂકે છે.
તમે એ બાબતથી સભાન થાઓ છો કે તમારા તરુણ/તરુણી પોતાના હોમવર્કને કરવા માટે AIનો ઉપયોગ કરી રહ્યા છે.
તમારા તરુણ/તરુણીએ ઓનલાઇન મિત્રને બ્લોક કર્યા છે અને તેનાં પ્રત્યાઘાતો વિશે ચિંતિત છે.
તમારા તરુણ/તરુણી કહે છે કે તેઓ તેમના સોશિયલ મીડિયામાં અમુક વસ્તુઓને ખાનગી રાખવા માંગે છે.
અમારા નિષ્ણાત પાર્ટનર
અગ્રણી નિષ્ણાતો સાથેના સહયોગમાં, અમે તરુણ/તરુણીઓ અને કુટુંબોના ઓનલાઇન સંરક્ષણ અને સુખાકારીને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છીએ.
વધુ સંસાધનો