મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ

USમાં LGBTQ+ યુવા લોકોની સાથે કામ કરતા અધ્યાપકો અને એડમિનિસ્ટ્રેટર માટે ધાકધમકી-વિરોધી બાબતો કરવાની ટિપ્સ | LGBT ટેક

LGBT ટેક્

18 માર્ચ, 2024

Facebook આઇકન
Social media platform X icon
ક્લિપબોર્ડ આઇકન
બે લોકો સ્મિત કરે છે અને તેમણે સાથે મળીને ઘરની બહારની જગ્યામાં એક ઇંદ્રધનુષી પ્રાઇડ ફ્લેગ પકડેલો છે.
ધાકધમકી એ સમગ્ર દેશના ઘણા વિદ્યાર્થીઓ માટે રહેલી એક મોટી સમસ્યા છે અને LGBTQ+ યુવા લોકો ઘણી વાર તેમના હેટરોસેક્સ્યુઅલ (વિષમલિંગી) સાથીઓની સરખામણીમાં તેના વધુ બનાવોનો અનુભવ કરે છે. જ્યારે અન્ય લોકો સાથે ડિજિટલ રૂપથી કનેક્ટ થવાના LGBTQ+ યુવા લોકો માટે ઘણા ફાયદા છે, ત્યારે તે નિર્બળતામાં પણ પરિણમી શકે છે. U.S. અને વૈશ્વિક ધોરણે, અડધોઅડધ છોકરીઓ જાણ કરે છે કે તેમની શેરી પર થવાની સરખામણીએ સોશિયલ મીડિયા મારફતે સતામણી થવાની વધુ સંભાવના છે. જેમની ઓનલાઇન સતામણી કરવામાં આવી છે તે છોકરીઓમાંથી, 47%ને શારીરિક અથવા જાતીય હિંસા સાથે ધમકાવવામાં આવી હતી. CDC અનુસાર, મિડલ સ્કૂલમાં ભણનારા 33% અને હાઇ સ્કૂલમાં ભણનારા 30%ને સાયબર ધાકધમકી આપવામાં આવી છે. The Trevor Project અનુસાર, મિડલ અને હાઇ સ્કૂલના 42% LGBTQ યુવા લોકોએ ગત વર્ષમાં સાયબર ધાકધમકી આપવામાં આવી હોવાની જાણ કરી છે. એ સમાન અભ્યાસમાં, 50% ટ્રાન્સજેન્ડર અથવા નોન-બાઇનરી યુવા લોકોએ 35% સિસજેન્ડર LGBQ વિદ્યાર્થીઓની સરખામણીમાં સાયબર ધાકધમકીના ઉચ્ચતર દરની જાણ કરી છે.
જેઓ ધાકધમકી, સ્વ-ઓળખ અને આત્મસન્માન, તથા કૌટુંબિક સમસ્યાઓ જેવી સમસ્યાઓનો સામનો કરી શકે એવા LGBTQ+ યુવા લોકોને સપોર્ટ આપતી વખતે ધ્યાનમાં લેવાનાં સંસાધનો અને માર્ગદર્શન છે.
અહીં થોડાંક સંસાધનો આપ્યાં છે કે જે LGBTQ+ યુવા લોકોને સપોર્ટ આપવા માટે ઇચ્છુક અધ્યાપકો અને એડમિનિસ્ટ્રેટર માટે એક પ્રારંભિક બિંદુ તરીકે કામ કરી શકે છે. હંમેશની જેમ, LGBTQ+ યુવા લોકોની સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવામાં આવે તેમાં સ્કૂલ જિલ્લા અને સ્થાનિક તથા સંઘીય સરકારોના કાયદા અને પેટા-કાયદા ઘણા અલગ-અલગ હોય છે, તેથી તમારી સંસ્થામાં ઉદ્ભવી શકે તેવી ચોક્કસ પરિસ્થિતિઓનો ઉકેલ લાવવા માટે, શક્ય હોય ત્યારે, સ્થાનિક નિષ્ણાતો સાથે વાત કરવી પણ મહત્ત્વની છે.

તમારા ક્ષેત્રમાં LGBTQ+ યુવા લોકો માટે ઉપલબ્ધ પોલિસી, નિયમનો અને સંસાધનોને જાણો, ઉદાહરણ તરીકે:

  • સુપ્રીમ કોર્ટના કેસ બોસ્ટોક વિ. ક્લેટન કાઉન્ટી (2020)નાં પરિણામોનું અર્થઘટન લિંગ ઓળખ અથવા લૈંગિક અભિગમના આધારે થતા ભેદભાવને પ્રતિબંધિત કરવા માટે કરવામાં આવ્યું છે.
  • ટાઇટલ IX સંઘીય કાયદા વિદ્યાર્થીઓને જાતીય અભિગમ અથવા લિંગ ઓળખના આધારે થતા ભેદભાવથી રક્ષણ આપે છે. ક્યારેક રાજ્યો સંઘીય કાયદાને પડકારશે, પરંતુ સંઘીય કાયદા આખરે LGBTQ+ યુવા લોકોને લાગુ થતા રક્ષણોને સંચાલિત કરી શકે છે.
  • સમગ્ર દેશમાં રહેલાં રક્ષણો અને રાજ્યના કાયદા વિશેની માહિતી ગે, લેસ્બિયન એન્ડ સ્ટ્રેઇટ એજ્યુકેશન નેટવર્ક (GLSEN) નેવિગેટર મારફતે મળી શકે છે. નકશા ફીચર કરવામાં આવે છે કે જેમાં અન્ય મદદરૂપ માહિતીની સાથે-સાથે રાજ્ય પોલિસીના સ્કોરકાર્ડ, ભેદભાવ ન કરવાનાં ડિસ્ક્લોઝર, તથા ટ્રાન્સ અને નોન-બાઇનરી એથ્લેટિક સમાવેશનની પોલિસીનો સમાવેશ થાય છે.

કિટની વિનંતી કરીને અથવા આ સંસ્થાઓમાંથી તેને ડાઉનલોડ કરીને LGBTQ+ યુવા લોકો માટે વધુ સપોર્ટિવ અને સમાવિષ્ટ જગ્યા કેવી રીતે પૂરી પાડવી તે જાણો:

  • સુરક્ષિત જગ્યાની કિટ એ LGBTQ વિદ્યાર્થીઓના સાથી બનવા માટેની GLSENની માર્ગદર્શિકા છે.
  • National Education Association edjustice પ્રોગ્રામ પણ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે સંસાધનો અને સપોર્ટની તકો પૂરી પાડે છે.

LGBTQ+ વિદ્યાર્થીઓને સ્કૂલના માહોલમાં ધાકધમકી અથવા સાયબર ધાકધમકીના બનાવોનો સામનો કરવા માટે સક્રિય સપોર્ટ પૂરો પાડો.

  • LGBTQ+ યુવા લોકો તેમના હેટરોસેક્સ્યુઅલ (વિષમલિંગી) સાથીઓની સરખામણીએ ધાકધમકીના વધુ બનાવો (58% વિ. 31%)ની જાણ કરે છે. LGBTQ+ યુવા લોકો સલામતી સંબંધી ચિંતાઓને કારણે સ્કૂલમાં જવાનું પણ વધારે ચૂકી જાય છે.
  • National Education Association Queer+ Caucus સ્કૂલમાં અધ્યાપકો અને એડમિનિસ્ટ્રેટર માટે તેમના આઈડી બેજની સાથે પહેરવા માટે "હું અહીં હાજર છું" બેજ ($2.00 શુલ્ક) પૂરા પાડે છે. બેજ સૂચવે છે કે કેમ્પસમાં રહેલી જે-તે વયસ્ક વ્યક્તિ ધાકધમકી અથવા સાયબર ધાકધમકીના બનાવો દરમિયાન કરવા સહિત કોઈ પણ સમયે LGBTQ+ સંબંધી સમસ્યાઓ પર આરામથી ચર્ચા કરવા માટે સલામત વ્યક્તિ છે.

શિક્ષણના સેટિંગમાં સક્રિયપણે સાયબર ધાકધમકીને ઓળખો અને તેનો ઉકેલ લાવો.

  • સાયબર ધાકધમકીને રોકવા માટે સોશિયલ મીડિયાના સ્વસ્થ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે અધ્યાપકો અને એડમિનિસ્ટ્રેટ માટે અનેક સંસાધન અભ્યાસક્રમો ઉપલબ્ધ છે: કોમન સેન્સ K-12 ડિજિટલ સિટિઝનશિપ અભ્યાસક્રમ અને Missingkids.org/Netsmartz.
  • Internetsafety101.org મારફતે અધ્યાપકો માટે સાયબર ધાકધમકી સંબંધી વધારાનાં સંસાધનો અને લેખો ઉપલબ્ધ છે
Meta તેમના શિક્ષણ હબમારફતે કુટુંબીજનો સાથે શેર કરવા માટેનાં વિવિધ સંસાધનો પૂરાં પાડે છે:
  • સોશિયલ મીડિયા માટેની પેરેન્ટિંગ ટિપ્સ
  • ઓનલાઇન ધાકધમકીને નિયંત્રિત કરવા માટેની ટિપ્સ અથવા સાયબર ધાકધમકી અટકાવવા બાબતે માતા-પિતા માટેની માર્ગદર્શિકા
  • તરુણ/તરુણીઓ ડિજિટલ વિશ્વમાં કેવા છે તે વિશે તેઓની સાથે વાત કરવી
  • સ્વ-જાગૃતિ અને ભાવનાત્મક નિયમન
  • પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવી

સુવિધાઓ અને ટૂલ

Instagramનો લોગો
દૈનિક સમય મર્યાદા સેટ કરો
Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ
Instagramનો લોગો
સ્લીપ મોડ ચાલુ કરો
Facebookનો લોગો
સમય મર્યાદાઓ સેટ કરો
Skip to main content
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો