મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ

સ્વ-જાગૃતિ અને ભાવનાત્મક નિયમન

ParentZone

13 જૂન, 2022

  • Facebook આઇકન
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આઇકોન
  • ક્લિપબોર્ડ આઇકન
કોઈ નદીની નજીકમાં ઘાસ પર આડી પડેલી વ્યક્તિ ફોનમાં જોઈ રહી છે.
આપણે હવે ‘ઓનલાઇન’ અને ‘ઓફલાઇન’ એમ અલગ-અલગ જીવન જીવતા નથી. લોકો સાથે હળવુંમળવું, ખરીદી કરવી, ગેમિંગ, કામ કરવું અને શીખવું એ બધું જ બંને જગ્યાએ – ઘણી વાર એક જ સમયે થતું હોય છે. આ, જ્યારે ઓનલાઇન કોઈ વસ્તુ આપણી સુખાકારીને અસર કરી રહી હોય ત્યારે તેને ઓળખવાનું વધુ મુશ્કેલ બનાવે છે.

તરુણ/તરુણીઓ માટે ડિજિટલ સ્વ-જાગૃતિ અત્યાવશ્યક છે. તેનાથી તેમના મૂડ પર પડતા પ્રભાવને કાબૂમાં રાખવાનું શીખવાથી તેમની સુખાકારીને સંતુલનમાં રાખવામાં મદદ મળે છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની તેમની ક્ષમતા કેળવવામાં અને તેમનાં જીવન પર તેઓ અનુભવતા હોય તે નિયંત્રણનું નિર્માણ કરવામાં તેમની મદદ કરી શકે છે.

તે એવું કંઈક નથી કે જે રાતોરાત થઈ જાય, પરંતુ એવાં પુષ્કળ પગલાં છે કે જે માતા-પિતા તેમને સપોર્ટ કરવા માટે લઈ શકે છે: ઓનલાઇન રહેવાથી તેમને કેવું લાગે છે તે શોધી કાઢવાથી લઈને, તેમના સ્વાભિમાનને વધારવાથી લઈને, પડકારરૂપ સરખામણી સુધી.

કાઉચ પર બેઠાં-બેઠાં ટેબ્લેટનો ઉપયોગ કરી રહેલી હેડફોન પહેરેલી વ્યક્તિ.
તમારા તરુણ/તરુણી Instagram પર કેટલો સમય પસાર કરે છે અને તેના પર તેઓ શું કરે છે એ બાબતની તમને પહેલેથી જ સારી એવી સમજ હોઈ શકે છે. પરંતુ, વાત જ્યારે તેમની સુખાકારીની આવે, ત્યારે તમે અગાઉ પૂછ્યા હોઈ શકે એવા કેટલાક પ્રશ્નોને તમે છોડી દો તો સારું રહેશે (ઉદાહરણ તરીકે, સ્ક્રીન પર પસાર કરવામાં આવતા સમય વિશે). તેને બદલે, આને અજમાવી જુઓ:

  • ઓનલાઇન રહેવાથી મારા તરુણ/તરુણીને કેવું લાગે છે?
  • શું તેઓ ખુશ જણાય છે?
  • શું તેઓ સારું સંતુલન ધરાવે છે?
  • હું તેમના મૂડથી અને તે કેવી રીતે બદલાય છે તેનાથી શું કહી શકું?
  • શું તેઓ હજી પણ એવા શોખમાં ભાગ લઈ રહ્યાં છે કે જેનો આનંદ તેઓ માણતા? (યાદ રાખશો: જૂના શોખને પાછળ છોડી દેવા એ પણ મોટા થવાનો ભાગ છે.)

જવાબો તરત જ મળી જાય એવું કદાચ ન બને અને આ તે બાબતો ન પણ હોઈ શકે કે જેની ચર્ચા કરવા તેઓ તમારી પાસે આવે. તેઓ પોતાની મેળે આત્મવિશ્વાસપૂર્વક કોઈ પણ સમસ્યાઓને ઓળખી કાઢવામાં સમર્થ ન હોય એવું પણ બની શકે છે.

શારીરિક, ભાવનાત્મક અથવા વર્તનને લગતા સંકેતો તમારા ધ્યાનમાં આવી શકે છે, જેમ કે:

  • તેમના દેખાવમાં ફેરફારો, થાકેલા દેખાવું અથવા તેઓ કેવા દેખાય તે બાબતે પહેલાં જેવી કાળજી ન લેવી.
  • વિચલિત, જલદી ચિડાય જાય એવા દેખાય અથવા પોસ્ટ કરવા અથવા ઓનલાઇન એકાઉન્ટ તપાસવાનું તેમના માટે અનિવાર્ય હોવાનું લાગે.
  • સ્કૂલમાં જવા, મિત્રો સાથે સમય પસાર કરવા અથવા તમારી જાણ મુજબ તેઓ જે વસ્તુઓનો આનંદ માણતા હોય તેમાં ભાગ લેવામાં અનિચ્છા દર્શાવવી કે ના પાડવી

આ વર્તનો અચાનક જ વિકસિત થઈ શકે અથવા સમય જતાં ધીમેથી થઈ શકે છે, પરંતુ તે કદાચ કોઈ બાબતને લઈને અસંતુલન હોવાનું સૂચવતાં હોઈ શકે છે.

અલબત્ત, આ બધાં વર્તનો એ સામાન્ય તબક્કાના સંકેતો પણ હોઈ શકે છે કે જેમાંથી કિશોરવયનાં બધાં બાળકો પસાર થતાં હોય છે. એટલા માટે જ તમારી વાલીપણાની સહજવૃત્તિ ખૂબ જ મહત્ત્વની છે – તેથી તેના પર વિશ્વાસ કરો.

ઓનલાઇન રહેવાથી તેમને કેવું લાગે છે

શું તમારા તરુણ/તરુણી તેમના પોતાના વિશે સકારાત્મક રીતે વાત કરે છે? કે પછી તેઓ તેમના (માનવામાં આવેલા) દોષો પ્રત્યે વધુ ધ્યાન દોરે છે અથવા તેમને પોતાને ઉતારી પાડતી ટીકાટિપ્પણીઓ કરે છે?

સ્વાભિમાન ગુમાવવું એ ઘણી વસ્તુઓ સૂચવી શકે છે – જેમાં તેમની ડિજિટલ સુખાકારી કદાચ ઠીક ન હોય તેનો સમાવેશ થાય છે.

સ્મિત કરી રહેલાં અને એકસાથે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહેલાં લોકોનું ગ્રૂપ.
તેઓ ઓનલાઇન જે જુએ તેની સાથે તેમને કાચમાં દેખાતા પોતાના પ્રતિબિંબને સરખાવવું, તેમના માટે સરળ હોય છે. પરંતુ તેમની સોશિયલ ફીડમાં રહેલા ચહેરા મૂળ રૂપે વાસ્તવિક પણ ન હોય તેવું બની શકે છે. ફોટાનાં ફિલ્ટર અને એડિટિંગ વ્યવહારદક્ષ હોય છે – એટલી હદ સુધી કે શું ‘અસલ’ છે તે પારખવું મુશ્કેલ થઈ શકે છે.

તમારા તરુણ/તરુણી તેમની પોતાની ફેરફાર કરેલી સેલ્ફી પોસ્ટ કરી રહ્યા હોવાનું કદાચ તમારા ધ્યાનમાં આવે અને આનું સ્વ-ટીકા તરીકે અર્થઘટન કરી શકો છો. આપણાથી બને તેટલા શ્રેષ્ઠ દેખાવા માંગવું એ અસામાન્ય વાત નથી, પરંતુ આ એ સૂચવતું હોઈ શકે છે કે તેમને લાગે છે કે તેમને ઓનલાઇન જે દેખાય છે તેની સાથે-સાથે જોડાયેલા રહેવાની તેમને જરૂર છે..

તરુણ/તરુણીઓ તેમની પોસ્ટ પર ‘લાઇકની સંખ્યા’ને ઢગલાબંધ સંચિત કરવા માટે દબાણ હેઠળ હોવાનું પણ અનુભવી શકે છે અને તેઓ ફોટાને ડિલીટ કરી શકે છે અથવા કન્ટેન્ટને દૂર કરી શકે છે જો તેમને લાગતું ન હોય કે તેને પર્યાપ્ત માત્રામાં જોરદાર સકારાત્મક પ્રતિક્રિયા મળે છે. Instagram અને Facebook હવે તમારી ફીડ અને તમારી વ્યક્તિગત પોસ્ટ એમ બંનેમાં લાઇકની સંખ્યાને છુપાવવાનો વિકલ્પ ઓફર કરે છે.

નિયંત્રણ હાથમાં લેવું

કંઈક ખોટું છે તે અંગે જો તમે ચિંતિત હો, તો તમારા તરુણ/તરુણીને યાદ અપાવડાવો કે વસ્તુઓને બહેતર બનાવવાં તેમાં ફેરબદલી કરવાનું સામર્થ્ય તેમની પાસે રહેલું છે.

આપણને ઓનલાઇન જે દેખાય છે તે કેવી રીતે આપણે કેવું અનુભવીએ છીએ તેના પર ધીમે-ધીમે પ્રભાવ પાડે છે તે બાબતને ધ્યાનમાં લીધા વિના આપણે નિષ્ક્રિયપણે તેનો ઉપભોગ કરી શકીએ છીએ. જો તેઓ એવી વસ્તુઓને જોઈ રહ્યા નથી કે જે તેમને તેમના પોતાના વિશે સારી અનુભૂતિ કરાવતી હોય, તો પછી કદાચ એ બાબતની સમીક્ષા કરવાનો સમય થઈ ગયો છે કે તેઓ કોને અને શાને ફોલો કરે છે – અથવા કેટલું ફોલો કરે છે.

ક્યારેક તે તેઓ બ્રેક લે તેની ખાતરી કરવા જેટલું જ સરળ કામ હોઈ શકે છે. આનું સંચાલન કરવામાં મદદ મળી રહે તે માટે તરુણ/તરુણીઓ અને માતા-પિતા એમ બંને Instagram પર સ્ક્રીન પર પસાર કરવામાંં આવતા સમયનાં નિયંત્રણોનો ઉપયોગ કરી શકે છે.

Instagram પર તેમની સુખાકારીનું રક્ષણ કરવાની વાત આવે ત્યારે, ‘ફોલો કરવાનું બંધ કરો’ બટન એ ઉપલબ્ધ સૌથી વધુ શક્તિશાળી ટૂલ પૈકીનું એક છે. તેમને તેમની ફીડને 'ક્યૂરેટ કરવાની તેમની સ્પેસ' તરીકે તથા ‘ફોલો કરો’ને તેઓ જેની પ્રશંસા કરતા હોય અને જેનો આનંદ માણતા હોય તે કન્ટેન્ટ માટેના એક મત તરીકે જોવા માટે પ્રોત્સાહિત કરો.

સ્વાભિમાન એ એક સંવેદનશીલ વિષય છે અને તરુણ/તરુણીઓ માટે તેઓ જ્યારે સ્વ-ટીકાત્મક હોવાનું અનુભવી રહ્યા હોય ત્યારે તેઓ જે છે તેના માટે પ્રશંસાઓ સાંભળવી મુશ્કેલ હોઈ શકે છે.

જ્યારે તમે બીજી એક્ટિવિટીમાં પરોવાયેલા હો ત્યારે શાંત ક્ષણે તમારી ચિંતાઓને તેમની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરો અને મૂકો. જો તેઓ વાત કરવા માંગતા ન હોય, તો તે અંગે દબાણ કરશો નહીં. પરંતુ, કોઈ યોગ્ય સમયે ફરીથી પ્રયાસ કરો.

આદર્શરૂપ વ્યવહાર કરવો, ઓળખવો અને સુધારવો

તમે સ્વ-સંચાલનનો આદર્શ બનીને પણ તમારા તરુણ/તરુણીની મદદ કરી શકો છો. ઊંઘ, વ્યાયામ અને સારી રીતે ભોજન કરવા જેવી સ્વસ્થ ટેવોને પ્રાથમિકતા આપો. જો તમે ટેક્ સંબંધી કૌટુંબિક નિયમો સેટ કરો (જેમ કે રાત્રિભોજનના ટેબલ પર ડિવાઇસનો ઉપયોગ કરવો નહીં), તો આનું પાલન કરવાનો પણ પ્રયાસ કરો.

એક મોટી ડિશ ફરતે ચોપસ્ટિકની સાથે એકસાથે ભોજન શેર કરી રહેલું કુટુંબ.
તમે તમારી પોતાની સુખાકારીને સપોર્ટ કરવાની કોઈ પણ રીતને શેર કરી શકો છો – જેમ કે એવા એકાઉન્ટનો ઉલ્લેખ કરવો કે જેને તમે અનફોલો કર્યું હોય અથવા જેનાથી તમે ખરેખર સકારાત્મક અનુભવતા હો. ઔપચારિક વાતચીતો કરવાને બદલે, એક બાજુએ બોલાવી સરળ વાતચીત કરો.

જો તમારી પોતાની સુખાકારી કથળી જાય છે, તો તેમની સાથે તે વિશે પણ વાત કરી શકો છો. કોઈ વ્યક્તિ 100% સમયે સાચું કરતી/સમજતી હોતી નથી. તે નકારાત્મક હોય તેવું જરૂરી નથી: તમારા તરુણ/તરુણીને બતાવો કે તમે તે ઓળખી શકો છો અને તેના વિશે કંઈક કરી શકો છો.

તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતાના એક ઘટકનો આદર્શ આપી રહ્યા હશો અને એ જ રીતે તેમને પોતાનું નિયમન કરવામાં મદદ કરી રહ્યા હશો.

વધુ સલાહની જરૂર છે? ફેમિલી સેન્ટરના વધુ લેખો અહીં વાંચો.

સુવિધાઓ અને ટૂલ


                    Instagramનો લોગો
દૈનિક સમય મર્યાદા સેટ કરો

                    Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ

                    Instagramનો લોગો
સ્લીપ મોડ ચાલુ કરો

                    Facebookનો લોગો
સમય મર્યાદાઓ સેટ કરો
Skip to main content
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો