મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
Skip to main content
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો

સારાં ડિજિટલ વર્તનોનો આદર્શ બનવું

Meta

13 જૂન, 2022

Facebook આઇકન
Social media platform X icon
ક્લિપબોર્ડ આઇકન
લાંબી ગૂંથેલી ચોટલીઓવાળી વ્યક્તિ ધ્યાનપૂર્વક સ્ક્રીન અથવા ડિવાઇસમાં જોઈ રહી છે, સાથે જ તેમની બાજુમાં બીજી વ્યક્તિ આંશિક રીતે દેખાય છે.
યુવા લોકો જેનાથી શીખે છે તે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ રીતો પૈકી એક છે આદર્શરૂપ વર્તન મારફતે. માતા-પિતા અને કુટુંબના સભ્યોની એક્શન અને વર્તનો એ તરુણ/તરુણીઓ માટે તેમણે તેમની આસપાસના વિશ્વ સાથે કેવી રીતે સહભાગિતા કરવી જોઈએ તે વિશેના શિક્ષણ માટે ચાવીરૂપ હોય છે. ભૌતિક વિશ્વમાં, આપણે વૈવિધ્યસભર રીતોથી અસરકારક વર્તનનો આદર્શ બનતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે, પાર્ક તરફ જતી વખતે, આપણને જમીન પર રહેલા કચરાના ટુકડાને ઊંચકીને કચરાપેટીમાં ફેંકી દેવાની તક મળી શકે છે. ભલેને આપણે આ અંગે કંઈ ન કહીએ, આપણા આદર્શરૂપ વર્તને હમણાં જ એક મહત્ત્વપૂર્ણ પાઠ શીખાવ્યો કે તે આપણો કચરો ન હોય તો પણ આપણે સહિયારી જગ્યાને સાફ કરી તેને વધુ સારી બનાવવા માટેની જવાબદારી લેવી જોઈએ.

અસરકારક વર્તનનો આદર્શ બનવું એ ડિજિટલ વિશ્વમાંયે એટલું જ અતિ મહત્ત્વનું છે. માતા-પિતા તરીકે, સંભવિત છે કે તમે પહેલાંથી જ એવી રીતોથી ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા હો કે જે તમારા તરુણ/તરુણી માટે આદર્શરૂપ બનવા હેતુ મૂલ્યવાન હશે. આમાં, Facebook પર તમે ફોલો કરો છો તે સ્થાનિક ફૂડ બેંકને દાનની જરૂર હોવાને નોંધમાં લેવાનો અને ઓનલાઇન મેસેજ પોસ્ટ કરીને યોગદાન આપવામાં તમારી સાથે જોડાવા માટે તમારા ફોલોઅરને પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થઈ શકે છે. અથવા તો એવા કોઈ અનુભવ વિશે પોસ્ટ કરવાનું હોઈ શકે છે કે જ્યાં તમે જેમની સાથે ઉચિત રીતે વ્યવહાર કરવામાં આવી રહ્યો ન હતો તેવી કોઈ વ્યક્તિ માટે ટેકો આપેલો અને અન્ય લોકોને તેમ કરવા માટે પ્રોત્સાહિત કરેલા.

પરંતુ, અસરકારક ડિજિટલ વર્તનોનો આદર્શ બનવામાં એક વધારાનો પડકાર રહેલો છે. કચરાનો ટુકડો ઊંચકવા અથવા કરિયાણાની વસ્તુઓને લઈ જતી કોઈ વ્યક્તિ માટે દરવાજો ખોલી રાખવાથી વિપરીત, કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહેલા માતા-પિતાને નિહાળી રહેલા બાળક માટે, બધી એક્શન એકસમાન જ દેખાય છે. આપણે ઓનલાઇન ઇમેઇલ તપાસી રહ્યા હોઈએ, કોઈ ગેમ રમી રહ્યા હોઈએ અથવા સેવાનાં કાર્યો કરી રહ્યા હોઈએ, નિરીક્ષક માટે તો આપણે બસ કમ્પ્યુટરની સામે બેઠેલા હોઈએ છીએ. આ, સારા ડિજિટલ વર્તનનો આદર્શ બનવા માટે મદદરૂપ ન હોય એવું બની શકે છે.

એક સરળ ઉપાય એ છે કે સારા ડિજિટલ વર્તનનો દેખીતી રીતે આદર્શ બનવા વિશે શીખવું. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે ઓનલાઇન અન્ય કોઈની મદદ કરી રહ્યા હોઈએ ત્યારે આપણે શું કરી રહ્યા છીએ તે આપણાં બાળકોને કહેવા માટે આપણે થોડો સમય ફાળવી શકીએ છીએ; “હું બસ હમણાં આવું છું, હું પાડોશીની આવતી કાલની તેની ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ માટે જવામાં મદદ કરવા રાઇડની વ્યવસ્થા કરું છું”. જ્યારે શક્ય હોય ત્યારે, આપણે સદ્વર્તન અને સેવાનાં આપણાં ડિજિટલ કાર્યોમાં તેમને સામેલ પણ કરી શકીએ છીએ; “હું આવતા અઠવાડિયે થનાર બ્લડ ડ્રાઇવનો પ્રચાર કરવા માટે Facebook પર આમંત્રણ પોસ્ટ કરું છું - તે કેવું દેખાય છે?” ડિજિટલ સદ્વર્તનનાં આપણાં કાર્યોને સ્પષ્ટપણે બતાવવાથી આ વર્તનોનો એ રીતે આદર્શ બને છે કે જે આપણા તરુણ/તરુણીઓ અત્યારે અને ભવિષ્યમાં ડિજિટલ સ્પેસમાં કયા પ્રકારનાં લોકો બનશે તેનો ઘાટ ઘડવામાં અને નિર્ધારિત કરવામાં મદદ કરે છે.

સુવિધાઓ અને ટૂલ

Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ
Instagramનો લોગો
એક દૈનિક સમય મર્યાદા સેટ કરો
Instagramનો લોગો
સ્લીપ મોડ ચાલુ કરો
Instagramનો લોગો
કોઈ વ્યક્તિને મ્યૂટ કરો

સંબંધિત સંસાધનો

The Jed Foundation
વધુ વાંચો
ડિજિટલ સહભાગિતાનાં કૌશલ્યો
વધુ વાંચો
સહાનુભૂતિ કેળવવી
વધુ વાંચો
હિજાબમાં રહેલાં બે લોકો સ્મિત કરી રહ્યાં છે અને ફોન પકડીને બહાર ઊભાં છે.
સોશિયલ મીડિયા માટેની પેરેન્ટિંગ ટિપ્સ
વધુ વાંચો
સૂર્યાસ્તના સમયે કારની બારીમાંથી બહારની તરફ નમીને દૂર જોઈ રહેલી વ્યક્તિ.
ઓનલાઇન ધાકધમકીને નિયંત્રિત કરવા માટેની ટિપ્સ | ConnectSafely
વધુ વાંચો