મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ

ઓનલાઇન પ્રાઇવસીનું મહત્ત્વ

Meta

14 માર્ચ, 2024

Facebook આઇકન
Social media platform X icon
ક્લિપબોર્ડ આઇકન
છોડવાઓથી શણગારેલા એક આરામદાયક રૂમમાં, એક તરુણ અને એક વયસ્ક જમીન પર બેઠા-બેઠા સ્મિત કરી રહ્યાં છે અને સાથે મળીને એક ફોનને જોઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર, તમારી પોસ્ટને કોણ જોઈ શકે તે તમે શું પોસ્ટ કરો છો તેના જેટલું જ મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે. માતા-પિતા અને વાલીઓ માટે તેમના તરુણ/તરુણીઓને એ સમજવામાં મદદ કરવી મહત્ત્વપૂર્ણ છે કે કેવી રીતે તેમનાં પ્રાઇવસી સેટિંગ વિશે પસંદગીઓ કરવી અને તેમના ઓનલાઇન અનુભવોનું નિયંત્રણ પોતાના હાથમાં લેવું.
સમય જતાં, તરુણ/તરુણીની પ્રાઇવસી સંબંધી જરૂરિયાતો અને અપેક્ષાઓ બદલાઈ શકે છે, તેથી નિયમિત ધોરણે તેમની સાથે તપાસતા રહેવું અને તેમનાં પ્રાઇવસી સેટિંગ તેમનાં પોતાનાં સ્ટાન્ડર્ડને પૂર્ણ કરે છે તથા એ કે તેઓ કોઈ પણ સમયે પોતાનાં સેટિંગને અપડેટ કરી શકે છે એ તેઓ સમજે છે તેની ખાતરી કરવાનું મદદરૂપ હોય છે.

તમારા તરુણ/તરુણી સાથે તેમની ઓનલાઇન પ્રાઇવસી વિશે વાત કરવા માટેની 5 ટિપ્સ

ઓનલાઇન પ્રાઇવસી વિશે વાતચીત શરૂ કરવી ક્યારેય સરળ હોતી નથી, પરંતુ તે કરવામાં આવે એ મહત્ત્વપૂર્ણ છે. તમારા તરુણ/તરુણી સાથેની તમારી વાતચીતને માર્ગદર્શન આપવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.

1. તમારા તરુણ/તરુણીને તેઓ જેને નિયંત્રિત કરવા માંગતા હોય તે માહિતીના સંબંધમાં પ્રાઇવસી સેટિંગને સમજવામાં મદદ કરો

જો તમારા તરુણ/તરુણી (અથવા કોઈ પણ!) સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના છે, તો તેમણે એ જાણવું જરૂરી છે કે તેમનાં પ્રાઇવસી સેટિંગ શું છે અને તેમની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ કરવા તેને કેવી રીતે બદલવાં. જ્યારે તમે તમારા તરુણ/તરુણી સાથે વાત કરો, ત્યારે તેમને પ્રાઇવસી સેટિંગ વિશે લોકોને હોય છે તે કેટલાક મૂળભૂત પ્રશ્નો બાબતે માર્ગદર્શન મેળવવામાં મદદ કરો, જેમ કે:
  • શું આ પ્રાઇવસી સેટિંગ હું જે શેર કરું તે કયા ઑડિયન્સને દેખાઈ શકે તે મને પસંદ કરવા દેશે?
  • આ સેટિંગ કઈ વ્યક્તિગત માહિતી (જેમ કે નામ, લોકેશન, ફોન નંબર અથવા ઇમેઇલ એડ્રેસ)ને ખાનગી રાખવામાં મારી મદદ કરશે?
  • હું જેમને ઓળખતો/ઓળખતી ન હોઉં તે લોકો સહિત — કોણ મારો સંપર્ક કરે તે શું હું નિયંત્રિત કરી શકું?
  • શું ઍપને મારા વાસ્તવિક લોકેશનને ટ્રેક કરવાથી રોકવા માટેનાં સેટિંગ રહેલાં છે?
Metaની બધી ટેક્નોલોજીમાં રહેલાં પ્રાઇવસી સેટિંગ વિશે વધુ જાણો:
  • Instagram
  • Facebook
  • Messenger
  • WhatsApp
  • Meta Quest

2. તમારા તરુણ/તરુણીને તમારા અને તમારા કુટુંબીજનોના સંબંધમાં ઓનલાઇન પ્રાઇવસી અંગેની તેમની અપેક્ષાઓ વિશે પૂછો

Meta ટેક્નોલોજી પર એકાઉન્ટ ધરાવતી કોઈ પણ વ્યક્તિ આનાં જેવાં સેટિંગને નિયંત્રિત કરી શકે છે: તેમનું કન્ટેન્ટ કોને દેખાય અને તેમના મિત્રો અથવા ફોલોઅરનાં લિસ્ટ પર કોણ-કોણ છે. તેમના તરુણ/તરુણીઓ કઈ માહિતીને પોતાનાં માતા-પિતા અને વાલીઓથી ખાનગી રાખી શકે તે વિશે દરેક કુટુંબના અલગ-અલગ નિયમો, માર્ગદર્શિકા અને દૃષ્ટિકોણો હશે — અને પ્રાઇવસીને લઈને દરેક તરુણ/તરુણીની અપેક્ષાઓ પણ સમય જતાં બદલાતી જશે. તમારા તરુણ/તરુણીઓને સુરક્ષિત રાખવા અને તેમની પ્રાઇવસીનો આદર કરવા વચ્ચે યોગ્ય સંતુલન સાધવું તે એક પડકાર હોઈ શકે છે. તેમના માટે પ્રાઇવસીનો અર્થ શું થાય અને તેમના માટે કઈ સીમાઓ મહત્ત્વની છે (જેમ કે તેઓ ઓનલાઇન શું શેર કરવામાં અનુકૂળતા અનુભવે છે અને તમે તેમની સાથે કયા નિયમો સેટ કર્યા છે) તે વિશે સતત વાતચીતો કરતા રહેવું એ વિશ્વાસ પર આધારિત સંબંધ પ્રસ્થાપિત કરવા માટે ચાવીરૂપ બાબતો છે.

3. તમારા તરુણ/તરુણીને તેમનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રહેલાં અથવા જેને સેટ કરવાનો તેમનો વિચાર હોય તે પ્રાઇવસી સેટિંગ વિશે પૂછો

તેમનું એકાઉન્ટ દરેક માટે ઉપલબ્ધ થવાનું છે કે પસંદગીના ગ્રૂપ માટે એ તમે સૌથી પહેલા પૂછવા માંગી શકો એવી વસ્તુઓ પૈકી એક છે. ઉદાહરણ તરીકે, Instagram પરનાં એકાઉન્ટ સાર્વજનિક અથવા ખાનગી હોઈ શકે છે. તેઓ ઑનલાઇન પોસ્ટ કરે છે તે વસ્તુઓને કોણ જુએ અને તેની સાથે કોણ ઇન્ટરેક્ટ કરે તેના પરનું નિયંત્રણ તેમની પાસે હોય છે તે સમજી લેવાથી તેઓ સોશિયલ મીડિયા પર — સુરક્ષિત રીતે પોતે જેવા છે તેવા જ રહેવા માટે સશક્ત બનશે. ઉદાહરણ તરીકે, Instagram ઓફર કરે છે ઘણાં ટૂલ કે જે તમારા તરુણ/તરુણીને તેમની પ્રાઇવસી અને ડિજિટલ ફૂટપ્રિન્ટ પર નિયંત્રણ આપતાં હોય. જ્યારે 16 વર્ષથી ઓછી ઉંમરના (અથવા અમુક દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના) તરુણ/તરુણીઓ Instagram માટે સાઇન અપ કરે છે, ત્યારે તેમનાં એકાઉન્ટને આપમેળે ડિફોલ્ટ રૂપથી ખાનગી પર રાખવામાં આવે છે. જો તેઓ તે પછી તેમના એકાઉન્ટને સાર્વજનિક પર સ્વિચ કરવાનું પસંદ કરશે, તો તેઓ હજી પણ તેમનાં ઍપ સેટિંગની મુલાકાત લઈને ફોલોઅરને દૂર કરી શકે છે, તેમની પોસ્ટ પર કોણ કોમેન્ટ કરી શકે તે પસંદ કરી શકે છે અને તેમના એક્ટિવિટી સ્ટેટસને બંધ કરી શકે છે (જેથી ઍપ પર તેમના એક્ટિવ હોવા પર લોકો તે જોઈ ન શકે).

4. તમારા તરુણ/તરુણીને પૂછો કે તેઓ કઈ માહિતીને ખાનગી રાખવા માંગે છે અને કઈ માહિતીને ઓનલાઇન અન્ય લોકો સાથે શેર કરવામાં તેઓ અનુકૂળ છે

અલગ-અલગ લોકો ઇન્ટરનેટ પર બાબતોને શેર કરવાને લઈને અલગ-અલગ સ્તરે અનુકૂળ હોય છે. જેમ-જેમ તરુણ/તરુણીઓ મોટાં થતાં જશે અને તેમના પોતાના વિશે તથા તેમના માટે શું મહત્ત્વપૂર્ણ છે તે વિશે વધુ જાણતા થશે, તેમ-તેમ ઓનલાઇન પ્રાઇવસીની તેમની વ્યાખ્યામાં ઘણો બધો ફેરફાર આવી શકે છે! તેમણે કયા પ્રકારની માહિતીને સાર્વજનિક રીતે શેર કરવી જોઈએ અને કઈ માહિતીને નહીં (જેમ કે તેમનો ફોન નંબર, સરનામું, શેડ્યૂલ, લોકેશન અને અન્ય સંવેદનશીલ માહિતી) તે તથા વધુ ખાનગી અનુભવોને કેવી રીતે ચાલુ કરવા તે વિશે પાયાના નિયમો સેટ કરવા મહત્ત્વપૂર્ણ છે. Instagram પર, તરુણ/તરુણીઓ ખાસ મિત્રોનું લિસ્ટ બનાવી શકે છે અને માત્ર તે લિસ્ટ પર રહેલાં લોકો સાથે જ તેમની સ્ટોરીને શેર કરી શકે છે — જેમાં તેઓ કોઈ પણ સમયે ફેરફાર કરી શકે છે. આ, તરુણ/તરુણીઓને માત્ર તેમની પસંદગીના નાનકડા ગ્રૂપ સાથે જ વધુ વ્યક્તિગત ક્ષણોને શેર કરવાની સુગમતા આપે છે.

5. તમારા તરુણ/તરુણીને નિયમિત પ્રાઇવસી ચેક અપ કરવા માટે પ્રોત્સાહિત કરો

ઓનલાઇન પ્રાઇવસીની પસંદગીઓ રજિસ્ટ્રેશન પર અટકતી નથી. ઉપલબ્ધ પ્રાઇવસી સેટિંગ અને તેને લઈને આપણી પસંદગીઓ સમય જતાં બદલાઈ શકતી હોવાથી, તમારા તરુણ/તરુણી સાથે તેમનાં પ્રાઇવસી સેટિંગની સમીક્ષા કરવામાં તથા જરૂર પડ્યા મુજબ તેમાં નિયમિત ફેરફારો કરવામાં રહેલા મહત્ત્વ વિશે વાત કરો.

તરુણ/તરુણીઓ માટે પ્રાઇવસી સંબંધી વધારાની ટિપ્સ

Instagram પર, દરેક જણ કે જે એકાઉન્ટ માટે સાઇન અપ કરે છે અને 16 વર્ષથી ઓછી ઉંમરના હોય (અથવા અમુક દેશમાં 18 વર્ષથી ઓછી ઉંમરના હોય) તેમને ડિફોલ્ટ રીતે ખાનગી એકાઉન્ટમાં રાખવામાં આવે છે. અમે ઇચ્છીએ છીએ કે યુવા લોકો સરળતાથી નવા મિત્રો બનાવે અને તેમના કુટુંબીજનો સાથે જોડાયેલી બાબતો અંગે વાકેફ રહે, પરંતુ અમે અજાણ્યાં લોકોથી આવતા અનિચ્છિત DM અથવા કોમેન્ટનો સામનો કરવામાં તેમની મદદ કરવા માંગીએ છીએ. તેથી, અમને લાગે છે કે ખાનગી એકાઉન્ટ એ યોગ્ય પસંદગી છે.
તેમ છતાં, અમે સ્વીકારીએ છીએ કે કેટલાક યુવા ક્રિએટર ફોલોઇંગ ઊભું કરવા, કોમ્યુનિટી બનાવવા અથવા તેમના માટે મહત્ત્વપૂર્ણ હોય તેવા મુદ્દાઓ માટે હિમાયત કરવા સાર્વજનિક એકાઉન્ટ ધરાવવાં માંગી શકે છે. તેથી, અમે તે વિકલ્પ તેમને તે પસંદગીનો અર્થ શું થાય તે વિશેની માહિતીથી સજ્જ કર્યા પછી ઉપલબ્ધ કરીએ છીએ.
જેમ-જેમ તમે અને તમારા તરુણ/તરુણી ઓનલાઇન વધુ કનેક્ટ થાઓ અને શેર કરો, તેમ-તેમ તમારા માટે પ્રાઇવસીનો અર્થ શું થાય અને તમે પોસ્ટ કરો તે પહેલાં વિવેચનાત્મક રીતે વિચારવાનું કેવી રીતે ચાલુ રાખવું તે વિશે વાતચીતો કરવાનું ચાલુ રાખો.

સુવિધાઓ અને ટૂલ

Instagramનો લોગો
દૈનિક સમય મર્યાદા સેટ કરો
Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ
Instagramનો લોગો
સ્લીપ મોડ ચાલુ કરો
Facebookનો લોગો
સમય મર્યાદાઓ સેટ કરો

સંબંધિત સંસાધનો

Meta તરફથી ડિજિટલ પાયો
વધુ વાંચો
પ્રાઇવસી સેટિંગ સંબંધી વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનો
વધુ વાંચો
Instagram માટેની માતા-પિતાની માર્ગદર્શિકા
વધુ વાંચો
Skip to main content
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો