Meta

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMeta વિશે માહિતીMeta સહાયતા કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram સહાયતા કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook સહાયતા કેન્દ્રMessenger સહાયતા કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
© 2026 Meta
ભારત

પરિદૃશ્યને સેટ કરવું: 13+ કન્ટેન્ટ રેટિંગથી પ્રેરિત, Instagramનાં અપડેટ થયેલાં કન્ટેન્ટ સેટિંગ વિશે તમારા તરુણ/તરુણીની સાથે વાત કરવી

રેચલ એફ. રોજર્સ, PhD દ્વારા લિખિત

14 ઑક્ટોબર, 2025

અપડેટ કરવામાં આવ્યું: 12 એપ્રિલ, 2026

  • Facebook આઇકન
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આઇકોન
  • ક્લિપબોર્ડ આઇકન
13+ ઉંમરની રેટિંગ બતાવી રહેલાં કન્ટેન્ટ સેટિંગની ui સ્ક્રીન.
એક મનોવિજ્ઞાની અને શિક્ષાવિદ્ તરીકે કે જેઓ એ બાબતનો અભ્યાસ કરે છે કે માતા-પિતા કેવી રીતે તરુણ/તરુણીઓને સોશિયલ મીડિયાનો સકારાત્મક રીતે ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપી શકે છે, મેં તમારામાંથી ઘણાં અનુભવે છે તે પડકારો અંગે સાંભળ્યું છે. તમારા તરુણ/તરુણીને ઓનલાઇન સલામત રાખવા અને ઍપ્સ અને પ્લેટફોર્મ્સ પર સતત થતા ફેરફારો અંગે વાકેફ રહેવાનો પ્રયાસ કરવા વચ્ચે, તે અતિશય કપરું લાગી શકે છે. તેથી જ Instagramએ તરુણ/તરુણીનાં એકાઉન્ટ માટે નવાં સેટિંગ રજૂ કર્યાં છે કે જે ઉપયોગમાં લેવામાં વધુ સરળ છે, કુટુંબને લગતી અલગ-અલગ જરૂરિયાતો માટે વધુ સુગમ છે અને તે વધુ સશક્ત સંરક્ષણો ઓફર કરે છે.

માતા-પિતા ચિંતા કરી શકે છે કે શું તેમનાં તરુણ/તરુણીઓ સોશિયલ મીડિયા પર જુએ છે તે કન્ટેન્ટ ખરેખર વયાનુસાર ઉપયુક્ત છે અને કેટલીકવાર તેઓ હાલના 'માતા-પિતાનાં નિયંત્રણો'ને મૂંઝવણભર્યા અથવા મર્યાદિત માને છે. Instagramનાં આ અપડેટ તરુણ/તરુણીઓને 13+ માટેની કન્ટેન્ટ રેટિંગથી પ્રેરિત અનુભવમાં ડિફોલ્ટ રૂપથી મૂકીને અને માતા-પિતાને ઉપયોગમાં લેવામાં સરળ હોય તેવાં વધારાનાં નિયંત્રણો આપીને તે બંને સમસ્યાઓને ઉકેલવા માટે છે. નીચે, તમને મુખ્ય અપડેટની સાથે-સાથે તમારા તરુણ/તરુણીને તેમને સમજવા અંગેની ટિપ્સ પણ મળશે.

દરેક કુટુંબ પોતાનાં તરુણ/તરુણીઓને ઓનલાઇન સલામત રાખવા માંગે છે, પરંતુ માતા-પિતા એ પણ જાણે છે કે જે “ઉપયુક્ત” છે તે દરેક તરુણ/તરુણી માટે—અથવા દરેક ભાઈ-બહેન માટે પણ એક સમાન હોતું નથી. કુટુંબોનાં તેમનાં પોતાનાં મૂલ્યો હોય છે અને બધાં તરુણ/તરુણીઓ તેમની પોતાની ગતિએ પરિપક્વ થાય છે. તેથી જ ઘણા માતા-પિતાએ બધાં માટે એક જેવાં નિયંત્રણોને બદલે તેમનાં તરુણ/તરુણીઓ શું જોઈ શકે તેને કસ્ટમાઇઝ કરવા માટેના વધુ વિકલ્પો માંગ્યા છે. Instagramનાં નવાં સેટિંગની રચના તે બાબતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે માતા-પિતાને તેઓ તેમના તરુણ/તરુણીની સાથે તેને નેવિગેટ કરે ત્યારે વધુ વિકલ્પ, વધુ આત્મવિશ્વાસ અને મનની શાંતિ આપશે

નવાં સેટિંગ કેવાં દેખાય છે અને તે કુટુંબોની કેવી રીતે મદદ કરે છે?



તરુણ/તરુણીનાં એકાઉન્ટને એવા અપડેટ થયેલા ડિફોલ્ટ “13+” સેટિંગમાં ઓટોમેટિક રીતે મૂકવામાં આવશે કે જે 13+ કન્ટેન્ટ રેટિંગથી પ્રેરિત છે. તરુણ/તરુણીઓ માતા-પિતાની પરવાનગી વિના આ ડિફોલ્ટ સેટિંગને 'ઓછી કડક' બનાવી શકતા નથી, જે માતા-પિતા ફક્ત તો જ આપી શકે છે જો તેઓએ દેખરેખની સુવિધા ચાલુ કરી હોય.

એવા માતા-પિતા માટે કે જેમને લાગે છે કે 13+ કન્ટેન્ટ સ્ટાન્ડર્ડ હજી પણ તેમના તરુણ/તરુણી માટે બહુ પરિપક્વ છે અને જેઓ વધારાનાં નિયંત્રણો પસંદ કરે છે, Instagram એક નવું, વધુ કડક 'મર્યાદિત કન્ટેન્ટ' સેટિંગ પણ ઓફર કરી રહ્યું છે, જે સમગ્ર Instagram પર તરુણ/તરુણીના એકાઉન્ટના અનુભવમાંથી હજીએ વધુ કન્ટેન્ટને ફિલ્ટર કરશે. મર્યાદિત કન્ટેન્ટ સેટિંગ શોધ પરિણામોને વધુ મર્યાદિત પણ કરશે અને તરુણ/તરુણીઓને પોસ્ટ હેઠળ કોમેન્ટ જોવાં, મૂકવા અથવા તેને મેળવવાથી અટકાવશે.

તરુણ/તરુણીના એકાઉન્ટનાં નવાં સેટિંગની રચના એવો ઓનલાઇન અનુભવ બનાવવામાં માતા-પિતા અને તરુણ/તરુણીઓની મદદ કરવા માટે થઈ છે કે જે વધુ સલામત અને વયાનુસાર ઉપયુક્ત લાગે. તેમ છતાં, તરુણ/તરુણીઓ સાથે સંવાદના ખુલ્લા તાંતણા જાળવી રાખવા એ હંમેશાં મહત્ત્વપૂર્ણ છે જેથી એ વાતની ખાતરી કરી શકાય કે તેમને એ ખબર હોય કે તેઓ એવી કોઈ પણ બાબત કે જે તેમને પરેશાન કરી રહી હોય અથવા જેનાથી તેમને અસહજ હોવાનું લાગી રહ્યું હોય, તેને લઈને માતા-પિતા પાસે આવી શકે છે – પછી ભલેને તે ઓફલાઇન કે ઓનલાઇન વિશ્વમાં હોય. માતા-પિતા તરીકે, તે વાતચીત કેવી રીતે શરૂ કરવી તે જાણવું હંમેશાં સરળ હોતું નથી, પરંતુ અહીં કેટલીક ટિપ્સ આપી છે કે જે તેને વધુ સરળ બનાવી શકે છે:

  • તેઓ જે જોઈ રહ્યા હોય તેમાં રુચિ દર્શાવવાનું ચાલુ રાખો. ઓનલાઇન સલામતી ફક્ત કન્ટેન્ટને બ્લોક કરવા વિશે નથી—પરંતુ તે તરુણ/તરુણીઓ જે જોઈ રહ્યાં છે તે વિશે જિજ્ઞાસા દર્શાવવા અને વાત કરવા વિશે પણ છે. તમારા તરુણ/તરુણીને તેમની ફીડમાં કંઈક શેર કરવા અથવા જે ચર્ચામાં હોય તેવું કંઈક શેર કરવા માટે કહો.
  • વાતચીત શરૂ કરનારી વ્યક્તિ બનો. તમારા તરુણ/તરુણી વાતને સામેથી રજૂ કરે તેની રાહ ન જોશો. હળવીફૂલ પોસ્ટ પણ વાતચીત શરૂ કરવાનો સારો મુદ્દો બની શકે છે—એમ પૂછી જુઓ, “તમારા મતે લોકો શા માટે આને લાઇક કરી રહ્યાં છે?” અથવા “તમને આમાં શું રમૂજી લાગે છે?” અને જો કોઈ બાબત અસહજ લાગે, તો એ પૂછવું ઠીક છે, “શું તેનાથી તમને પરેશાની થઈ હતી?”
  • વાતચીતને અધવચ્ચેથી ડામી ન દેશો. કેટલાક વિષયો વિચિત્ર હોય છે, ખાસ કરીને તરુણ/તરુણીઓ સાથે વાત કરવા માટે, પરંતુ તેમને અધવચ્ચે ડામી દેવાથી એવો મેસેજ જઈ શકે છે કે તમે તેમને માર્ગદર્શન આપવા માટે તૈયાર નથી. જ્યારે તે મુશ્કેલ લાગે, ત્યારે તમે સ્વીકારી શકો છો: “આ વિશે વાત કરવી મુશ્કેલ છે, પરંતુ હું પ્રયાસ કરવા માંગુ છું.” જો તેનાથી લાગણીઓનો અતિશય ઉભરો આવતો હોવાનું લાગે, તો તેના પર પછીથી ફરી ચર્ચા કરવાનું સૂચવો: “ચાલો, અહીં થોભી જઈએ, પરંતુ આપણે ટૂંક સમયમાં આ અંગે ફરીથી વાત કરી શકીએ છીએ.”
  • નિયમિત રીતે વાતચીત કરતા રહો. સૌથી સલામત અભિગમ એ છે કે સતત વાતચીત કરવી. Metaનાં નવાં ટૂલ તમારા તરુણ/તરુણીના અનુભવને પસંદ મુજબ બનાવવાનું વધુ સરળ બનાવે છે, પરંતુ જ્યારે તેને તમારા તરુણ/તરુણી શું જોઈ રહ્યા છે અને તેના વિશે તેઓ શું અનુભવે છે તે વિશેની નિયમિત ચેટની સાથે જોડવામાં આવે ત્યારે તે શ્રેષ્ઠ રીતે કામ કરે છે.


સોશિયલ મીડિયાને લઈને મર્યાદાઓ નક્કી કરવી મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વિશ્વાસ કેળવવો અને સંવાદના તાંતણા ખુલ્લા રાખવા એ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે.

Instagramનાં નવાં કન્ટેન્ટ સેટિંગ—જેમ કે ડિફોલ્ટ 13+ સેટિંગ અને મર્યાદિત કન્ટેન્ટ સેટિંગ—તમારા તરુણ/તરુણીની સાથે શા માટે અમુક વસ્તુઓને બ્લોક કરવામાં આવે છે અને શા માટે આ સેટિંગ અત્યારે શ્રેષ્ઠ રૂપથી અનુકૂળ હોઈ શકે તે વિશે વાતચીત શરૂ કરવાની એક ઉમદા રીત હોઈ શકે છે. આ ટૂલ તરુણ/તરુણીઓનું ફક્ત અમુક પ્રકારનાં કન્ટેન્ટ અને એકાઉન્ટથી જ નહીં, પરંતુ જેનાથી લાગણીઓનો ઉભરો અનુભવાઈ શકે અથવા જે હજુ સુધી વયાનુસાર ઉપયુક્ત ન હોય તેવા અનુભવોથી પણ રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યાં છે. આ ફેરફારો બધાં તરુણ/તરુણીનાં એકાઉન્ટ પર રજૂ કરવામાં આવશે, તેથી તમારા તરુણ/તરુણી સાથે તે શા માટે મહત્ત્વપૂર્ણ છે તે વિશે વાત કરવાનો પ્રયાસ કરી જુઓ:

“આ સેટિંગ એ વાતની ખાતરી કરે છે કે તમને તમારી ઉંમર માટે જે યોગ્ય હોય તે કન્ટેન્ટ દેખાઈ રહ્યું છે અને એવાં એકાઉન્ટ અથવા કન્ટેન્ટથી બચવામાં મદદ કરે છે કે જે અત્યારે તમારા માટે જરા વધુ પડતા પુખ્ત (વયના) લાગી શકે.”

આ નવાં સંરક્ષણો ઉપરાંત, Metaની ઍપ્સ વધારાનાં ડિફોલ્ટ સંરક્ષણો અને વૈકલ્પિક દેખરેખ ઓફર કરે છે. તમે ફેમિલી સેન્ટર પર આ બધાં ટૂલ વિશે વધુ જાણી શકો છો.

તરુણ/તરુણીના એકાઉન્ટની નવી સુવિધાઓ માતા-પિતાને વધુ નિયંત્રણ અને સુગમતા આપે છે, પરંતુ તમારા તરુણ/તરુણી ઓનલાઇન જે જોઈ રહ્યા છે તેનાથી જોડાયેલા રહેવું હજી પણ મહત્ત્વનું છે. બધી બાબતોને જોતાં, આ સેટિંગ વાસ્તવિક કામને સપોર્ટ કરવા માટે રહેલાં છે: નિખાલસ વાતચીત જાળવી રાખવી, વિશ્વાસ કેળવવો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની સુરક્ષિત અને સકારાત્મક રીતો જાણવામાં તમારા તરુણ/તરુણીની મદદ કરવી.


ડૉ. રેચલ રોજર્સ Metaની યુવા સલાહકાર કાઉન્સિલનાં સભ્ય છે અને તેઓ યુવા લોકોની સલામતી સંબંધી Metaના પ્રયાસો અંગે એક્સપર્ટ ઇનપુટ પૂરું પાડે છે. ડૉ. રોજર્સને તરુણ/તરુણીનાં એકાઉન્ટ માટેનાં નવીનતમ અપડેટ વિશે એક લેખ લખવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેમનો સમય ફાળવવા બદલ તેમને વળતર આપવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા અને મૂવી વચ્ચે ઘણા બધા તફાવતો રહેલા છે. અમે અમારાં કન્ટેન્ટ સેટિંગને અપડેટ કરતી વખતે MPAની સાથે કામ કર્યું ન હતું અને તેઓ Instagram પર કોઈ પણ કન્ટેન્ટને રેટિંગ આપી રહ્યા નથી અને તેઓ કોઈ પણ રીતે અમારાં કન્ટેન્ટ સેટિંગને સમર્થન આપી રહ્યા નથી અથવા મંજૂર કરી રહ્યા નથી. તેના બદલે, અમે MPAની સાર્વજનિક ગાઇડલાઇનમાંથી પ્રેરણા લીધી, જે માતા-પિતા માટે પહેલાથી જ પરિચિત છે તેમજ માતા-પિતાના પ્રતિસાદમાંથી પ્રેરણા લીધી. અમારી કન્ટેન્ટ મધ્યસ્થી સિસ્ટમ એ મૂવી રેટિંગ બોર્ડની સમાન હોતી નથી, તેથી અનુભવ એકદમ સમાન ન હોય એવું બની શકે છે.

સુવિધાઓ અને ટૂલ

Instagramનો લોગો
દૈનિક સમય મર્યાદા સેટ કરવી
Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ
Instagramનો લોગો
સ્લીપ મોડ ચાલુ કરવું
Facebookનો લોગો
સમય મર્યાદાઓ સેટ કરવી

સંબંધિત સંસાધનો

બે લોકો સાથે મળીને એક ફોનને જોઈ રહ્યાં છે અને સ્મિત કરી રહ્યાં છે, તેઓ આનંદમાં સહભાગી થયેલા દેખાય છે.
સાચી ઉંમરની રજૂઆત અને ઓનલાઇન સલામતી વિશે માતા-પિતાએ શું જાણવાની જરૂર છે
વધુ વાંચો
છોડવાઓથી સજ્જ એક આરામદાયક રૂમમાં, એક તરુણ અને એક વયસ્ક જમીન પર બેઠાં-બેઠાં સ્મિત કરી રહ્યાં છે અને સાથે મળીને ફોનમાં જોઈ રહ્યાં છે.
ઓનલાઇન પ્રાઇવસીનું મહત્ત્વ
વધુ વાંચો
બે લોકો સ્મિત કરી રહ્યાં છે અને ફોન પકડીને બહાર ઊભાં છે.
સોશિયલ મીડિયા માટેની પેરેન્ટિંગ ટિપ્સ
વધુ વાંચો
Meta
દેખરેખ
Facebook અને Messenger
Instagram
સંસાધન