એ તો અનિવાર્ય છે કે ક્યારેકને ક્યારેક તમારા તરુણ/તરુણીને મિત્રતાને લઈને મુશ્કેલીનો અનુભવ થશે, પછી ભલેને તે એવી મિત્રતા હોય કે જે સંપૂર્ણપણે ઓનલાઇન હાજર હોય અથવા મિશ્રિત, ઓનલાઇન-ઓફલાઇન સંબંધવાળી હોય.
ભલેને તે સામાન્ય અણબનાવ હોય કે પછી જટિલ, ગૂંચવણભર્યું અને ભાવનાત્મક બ્રેક-અપ હોય, શું ધ્યાનમાં લેવું તે અહીં આપ્યું છે: તમારા પ્રારંભિક પ્રતિસાદથી લઈને તેમને સકારાત્મક રીતે આગળ વધવામાં મદદ કરવા સુધી.