મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ

મીડિયા સાક્ષર ક્રિએટર બનવા માટેની પાંચ ટિપ્સ

NAMLE

14 માર્ચ, 2024

  • Facebook આઇકન
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આઇકોન
  • ક્લિપબોર્ડ આઇકન
બાથરોબ પહેરેલી અને માથા પર ટુવાલ વીંટાળેલી એક વ્યક્તિ ત્વચાસંભાળથી સંબંધિત પ્રોડક્ટ લગાવી રહી છે અને ટ્રાયપોડ પર રહેલા ફોન સામે જોઈને સ્મિત કરી રહી છે.
ટેક્નોલોજી આપણને આપણી ક્રિએટિવિટીનો ઉપયોગ કરવા અને વિશ્વ સાથે તેને શેર કરવા માટે જે શક્તિ આપી શકે છે તે ખરેખર અવિશ્વસનીય છે. પરંતુ, જેમ કે દરેક જણ જાણે છે, શક્તિની સાથે જવાબદારી આવે છે. તે અગત્યનું છે કે આપણે નૈતિક રીતે અને જવાબદારીપૂર્વક મીડિયા બનાવવાનું શીખીએ. મીડિયા બનાવવાનું એટલું સરળ છે કે આપણે બનાવીએ છીએ અને વિશ્વની સાથે શેર કરીએ છીએ તે મીડિયાના પ્રભાવ વિશે વિચારવાનું આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ.
એક તરુણી રિંગ લાઇટની સામે બેઠેલી છે જ્યારે કે બીજી તરુણી તેણીના ચહેરા પર મેકઅપ કરી રહી છે, સાથે ત્રીજી વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને તે દૃશ્યને ફિલ્માવી રહી છે.

મીડિયા સાક્ષર ક્રિએટર બનવા માટેની 5 ટિપ્સ અહીં આપી છે:

  1. તમે બનાવો છો તે કન્ટેન્ટ તમારા વિશે શું કહે છે તે વિશે વિચારો. ભલેને તમે તમારો અને તમારા ખાસ મિત્રનો ફોટો, તમે હમણાં જ પૂરી કરેલી પેઇન્ટિંગ અથવા તમારા માટે ખરેખર મહત્ત્વપૂર્ણ હોય તે સામાજિક મુદ્દા વિશેનો કોઈ લેખ શેર કરી રહ્યા હો, તમે જે શેર કરો છો તે લોકોને તમે કોણ છો તથા તમે શું માનો છો તે વિશે જણાવે છે. તમે બનાવો છો તે કન્ટેન્ટ તમે જે વ્યક્તિ બનવા માંગો છો તેને પ્રતિબિંબિત કરતું હોવાની ખાતરી કરો.
  2. તમારા કન્ટેન્ટનો અન્ય લોકો પર થનારા પ્રભાવ વિશે વિચારો. તમે બનાવો છો અને શેર કરો છો તે બધું જ માહિતીના પરિદૃશ્યને તથા તે લોકોને પ્રભાવિત કરે છે કે જે તેને નેવિગેટ કરી રહ્યા હોય છે. તમારું કન્ટેન્ટ અન્ય લોકોને પ્રેરિત કરે અથવા તેમનું મનોરંજન કરે એવું બની શકે છે. તમારું કન્ટેન્ટ લોકોની લાગણીને દુભાવી શકે છે અથવા તેમને નિરાશ પણ કરી શકે છે. તમે શેર કરો તે પહેલાં તમે પાડી શકો તે પ્રભાવ અંગે વિચાર કરવો—અને તમે નકારાત્મક પરિણામોને કેવી રીતે સંભાળી શકો તેનું મૂલ્યાંકન કરવું— મહત્ત્વપૂર્ણ છે.
  3. પારદર્શી બનો. કન્ટેન્ટ બનાવવા અને તેને શેર કરવા માટેનો તમારો એજન્ડા શું છે? શું તમને તેના માટે પેમેન્ટ મળેલું? શું કોઈ મિત્રએ તમને તે શેર કરવા માટે કહેલું? તમે શા માટે કન્ટેન્ટને શેર કરી રહ્યા છો તે વિશે નિખાલસ અને પ્રમાણિક હોવું એ તમારા ફોલોઅર માટે મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમે તે ઘણા બધા ધરાવતા હો અને તમે પૈસા કમાવા લાગી રહ્યા હો.
  4. લાઇકની સંખ્યાનો તમારા પર ઘણો બધો પ્રભાવ ન પડવા દો. આપણે બધા તે અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. તમે યોગ્ય રીતે ફોટો મેળવવા પર કામ કરો છો અને તમે તેને શેર કરવામાં ગર્વ અનુભવો છો. પછી તમે સકારાત્મક જવાબ મળવાની રાહ જુઓ છો અને તે નિરાશા સાંપડનારુંં છે. બનાવવા અને શેર કરવાની પ્રક્રિયા પર ધ્યાન આપવાનો પ્રયાસ કરો, ન કે જવાબ પર! કેટલા લોકો તમારા કન્ટેન્ટને જોશે અને લાઇક કરશે તેને નિયંત્રિત કરવું અત્યંત મુશ્કેલ છે, પરંતુ તમે તેના વિશે કેવું અનુભવો છો તેને તમે નિયંત્રિત કરી શકો છો!
  5. ઉચિત ઉપયોગ અને કોપિરાઇટને સમજવું. તમે શું શેર કરી શકો અને તમે અન્ય લોકોના કન્ટેન્ટનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકો તે વિશેના નિયમો છે. શું તમે જાણો છો કે તમારા પર કોપિરાઇટ કરેલી કેટલીક સામગ્રીના ઉપયોગ બદલ દંડ લગાવવામાં આવી શકે છે જો તમે કોપિરાઇટ ધારકની પરવાનગી વિના તેનો ઉપયોગ કરો છો તો? જો તમે એક્ટિવ કન્ટેન્ટ ક્રિએટર છો, તો એ બાબતની ખાતરી કરો કે તમે ઉચિત ઉપયોગ અને કોપિરાઇટ ફરતેના નિયમોથી પરિચિત થાઓ છો.

સુવિધાઓ અને ટૂલ

Instagramનો લોગો
દૈનિક સમય મર્યાદા સેટ કરો
Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ
Instagramનો લોગો
સ્લીપ મોડ ચાલુ કરો
Facebookનો લોગો
સમય મર્યાદાઓ સેટ કરો

સંબંધિત સંસાધનો

તમારા તરુણ/તરુણીની ઓનલાઇન પ્રાઇવસી અને સુરક્ષાનું રક્ષણ કરવામાં મદદ મળી રહે તે માટેનાં ટૂલ અને સંસાધનો
વધુ વાંચો
Instagramને સુરક્ષિત રીતે નેવિગેટ કરવામાં તમારા તરુણ/તરુણીની મદદ કરવી
વધુ વાંચો
ઓનલાઇન સંતુલન સાધવું
વધુ વાંચો
સોશિયલ મીડિયા માટેની પેરેન્ટિંગ ટિપ્સ
વધુ વાંચો
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો