મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
Skip to main content
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો

સોશિયલ મીડિયા પર ખોટી માહિતી: તમે તમારા તરુણ/તરુણીની કેવી રીતે મદદ કરી શકો?

Meta દ્વારા

9 માર્ચ, 2022

  • Facebook આઇકન
  • Social media platform X icon
  • ક્લિપબોર્ડ આઇકન
ખુરશીમાં આરામ કરી રહેલ તરુણ/તરુણી, પોતાના ફોનમાં જોઈને સ્મિત કરી રહેલ છે.

સોશિયલ મીડિયા અને ખોટી માહિતી



ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી રહેલી છે અને તેમાં કઈ સાચી અને વિશ્વાસપાત્ર છે અને કઈ નથી તે જાણવામાં સમય અને મહેનત લાગે છે. દરેકની જેમ, યુવા લોકોને ઓનલાઇન ખોટી માહિતીને પારખી કાઢવા માટે કૌશલ્યોની જરૂર પડે છે.
બે બાળકો કાઉચ પર બેઠેલાં છે, દરેકનું ધ્યાન હેન્ડહેલ્ડ ડિવાઇસ પર કેન્દ્રિત છે.

ખોટી માહિતીને ઓળખી કાઢવી?



‘ખોટી માહિતી’ શબ્દની કોઈ એક જ વ્યાખ્યા નથી. પરંતુ તેને “ખોટી માહિતી” તરીકે સામાન્ય રીતે સમજવામાં આવે છે, જે 'ગેરમાર્ગે દોરનારી માહિતી'થી એ બાબતે ભેદ પાડી શકાય તેવી હોય છે કે તે કોઈને છેતરવાના ઉદ્દેશ્યથી ફેલાવવામાં આવતી નથી.

સોશિયલ મીડિયા પર, તે સનસનાટીભરી હેડલાઇન અથવા અતિશયોક્તિપૂર્ણ પોસ્ટ તરીકે દેખાઈ શકે છે કે જે ખોટી ઇમ્પ્રેશન પાડવા માટે વસ્તુઓને સંદર્ભથી અલગ બતાવે. સ્પામ મોકલનારાઓ ક્લિકની સંખ્યા લાવવા અને નફો મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે અને વિરોધીઓ ચૂંટણીઓમાં અને વંશીય સંઘર્ષોમાં તેનો ઉપયોગ કરી શકે છે.
ચશ્માં અને ઈયરબડ પહેરેલ તરુણ/તરુણી, લેપટોપની સ્ક્રીન પર જોઈ રહેલ છે.

ખોટી માહિતીનો સામનો કરવો

ખોટી માહિતી સામેની લડત જબરજસ્ત હોવાની અનુભૂતિ થઈ શકે છે, પરંતુ તેના ફેલાવાની સામે લડવા માટે આપણે કરી શકીએ એવી ઘણી બધી બાબતો છે.


Meta ખાતે, ખોટી માહિતીને રોકવા માટેની અમારી વ્યૂહરચનાના ત્રણ ભાગ છે:

  • અમારાં કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ અથવા જાહેરાત પોલિસીનું ઉલ્લંઘન કરતાં એકાઉન્ટ અને કન્ટેન્ટને દૂર કરવાં
  • ખોટી માહિતી અને ક્લિકબેટ જેવા અપ્રમાણિત કન્ટેન્ટના વિતરણને ઘટાડવું
  • લોકોને તેઓ જુએ છે તે પોસ્ટ અંગે વધુ સંદર્ભ આપીને તેમને માહિતગાર કરવાં


આ અભિગમની રચના ખોટી માહિતીના ફેલાવાને અટકાવવા અને જાહેર વાર્તાલાપને દબાવ્યા વિના લોકોને સુમાહિતગાર રહેવામાં મદદ મળી રહે તે માટે થઈ છે.

માતા-પિતા અને યુવા લોકોએ પણ ભૂમિકા ભજવવાની રહે છે. બ્રિજવોટર સ્ટેટ યુનિવર્સિટી ખાતેની મેક્સવેલ લાઇબ્રેરી દ્વારા હાઇલાઇટ કરવામાં આવેલા વિચારો પર આધાર રાખીને, અહીં કેટલીક વધુ ટિપ્સ આપી છે કે જેનાથી તમને અને તમારા તરુણ/તરુણીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી માહિતીની સચોટતાને આંકવામાં મદદ મળી શકે છે:

ટિપ #1: વધુ ગહન શોધખોળ કરો



હેડલાઇન અને સ્ટોરીમાંથી લેવાયેલા ઉતારા આપણને મર્યાદિત માત્રામાં જ જણાવી શકે છે. આપણે જે જોઈએ અથવા વાંચીએ છીએ તે અંગે પૂરો સંદર્ભ મેળવવા માટે, જે-તે પોસ્ટ અથવા લિંકથી આગળ વધીને મૂળ સોર્સની સામગ્રી પર નજર ફેરવવાનું પણ મદદરૂપ થઈ રહે છે.

ટિપ #2: ઇન્ટરનેટનો ઉપયોગ કરો



જો સ્ટોરીને પહેલાંથી જ હકીકત તપાસનારાઓ દ્વારા ફ્લેગ કરવામાં આવી ન હોય, તો ઘણી વાર એક ઝડપી શોધથી એ છતું થઈ જશે કે તે સચોટ છે કે નહીં. ન્યૂઝના સારા સોર્સ, અન્ય કાયદેસરની ન્યૂઝ સાઇટને લિંક આઉટ પણ કરશે.

ટિપ #3: તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરો



પોતાની જાતને પૂછો: હું જે વાંચું છું તેના તર્કનો આધાર કેટલો બુદ્ધિગમ્ય છે? લેખકનો હેતુ શું હતો? આ ન્યૂઝની સ્ટોરી છે કે અભિપ્રાયનો લેખ? સત્યની ખાતરી કરવા માટે કોઈ એક જ સૂત્ર નથી, પરંતુ ક્યારેક તેના માટે બસ સહેજ વધુ પ્રયત્નની જ જરૂર પડતી હોય છે.

ટિપ #4: અવતરણોનું સંશોધન કરો



ઇન્ટરનેટ પર એવાં ઘણાં બધાં અવતરણો ફરી રહ્યાં છે કે જે એવાં લોકોને એટ્રિબ્યૂટ થયેલાં હોય કે જેમણે ક્યારેય તે કહ્યાં ન હોય. કોઈ પણ વસ્તુની સાથે થાય તેમ જ, શેર કરવાની પહેલાં થોડુંક સંશોધન કરવાથી ઘણી મદદ મળી જાય છે.

ટિપ #5: કૌભાંડી જાહેરાતો અથવા અન્ય “ક્લિકબેટ”ને શોધો



ખોટી માહિતી પૂરી પાડનારી કેટલીક વ્યક્તિઓ તે પૂરી પાડે છે જેથી કરીને તમારી પાસે તેમની વેબસાઇટ પર ક્લિક કરાવી શકે, જ્યાં તેમને તમારી સમક્ષ જાહેરાત આપવા બાબતે ક્રેડિટ આપવામાં આવે છે. ઓછી-ગુણવત્તાયુક્ત અને કૌભાંડી જાહેરાતો એ વાતનો સંકેત છે કે કોઈ વસ્તુ કદાચ તમારા વિશ્વાસને લાયક નથી.

ટિપ #6: સનસનાટીભર્યા કન્ટેન્ટ માટે સાવચેત રહો



નબળા વ્યાકરણ, ઉદ્ગારવાચક ચિહ્નોના વધુ પડતા ઉપયોગ, જેના બધા અક્ષરો કેપિટલમાં હોય તેવા શબ્દસમૂહો અને તમારી ભાવનાઓને ભારપૂર્વક અપીલ કરવી, આ બાબતો અંગે સજાગ રહો. ઘણી બધી ખોટી માહિતીની રચના બસ પ્રતિક્રિયા મેળવવા માટે જ થઈ હોય છે, નહીં કે માહિતગાર કરવા.

ટિપ #7: બધી બાબતોથી ઉપર, વિવેચનાત્મક રીતે વાંચો



કંઈક શેર કરવાની પહેલાં, માત્ર સનસનાટીભરી હેડલાઇનને જ નહીં પરંતુ ધીમા પડીને આખી સ્ટોરીને વિવેચનાત્મક રીતે વાંચવી મહત્ત્વપૂર્ણ છે.

સોર્સને કઈ બાબત વિશ્વસનીય બનાવે છે

'ઓનલાઇન કન્ટેન્ટના વધુ સારા વાચકો બનવામાં યુવા લોકોની મદદ કરવી'માં આપણે ચર્ચા કરીએ છીએ તે મુજબ, વિશ્વસનીય સોર્સને ઓળખી કાઢવાની એક રીત છે આ પ્રશ્નોનો ઉપયોગ કરવો: કોણ? શું? ક્યાં? શા માટે? ક્યારે?આ કન્ટેન્ટ કોણે બનાવ્યું હતું?કન્ટેન્ટ આડકતરી રીતે શું સૂચવી રહ્યું છે?તે ક્યાં બનાવવામાં આવ્યું હતું?તે શા માટે બનાવવામાં આવ્યું હતું?તે ક્યારે બનાવવામાં આવ્યું હતું?


વિશ્વસનીય સોર્સને ઓળખી કાઢવા વિશે વધુ જાણવા માટે, નીચેની ટિપ્સને તપાસી જુઓ:
પ્રતિષ્ઠિત સંસાધનો શોધવાં


માહિતીની ખાતરી કરવી
મકાનની બહાર ટેબ્લેટમાં જોતી વખતે સ્મિત કરી રહેલાં બે લોકો.

તમને ખોટી માહિતી દેખાય ત્યારે શું કરવું

ખોટી માહિતી પોસ્ટ કરતી કોઈ વ્યક્તિ સાથેની વાતચીતને નેવિગેટ કરવાનું મુશ્કેલ હોઈ શકે છે, ખાસ કરીને જો તે કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્ય હોય તો. આ ક્ષણો, સંવાદ શરૂ કરવાની અને વિશ્વસનીય સોર્સથી સચોટ માહિતી શેર કરવાની તકો છે.


તમારા તરુણ/તરુણી માટે ખોટી માહિતીને લગતાં ઇન્ટરેક્શનને નેવિગેટ કરતી વખતે ધ્યાનમાં રાખવાની થોડીક ટિપ્સ અહીં આપી છે:

  • સોશિયલ મીડિયા પર મિત્રો અથવા કુટુંબીજનોની વાતને સુધારતી વખતે નમ્ર રહો


ખોટી માહિતી સામાન્ય રીતે અન્ય લોકોને ખાતરી કરાવવા માટે ભાવનાત્મક અપીલ પર નમતી હોવાથી, આ પ્રકારના કન્ટેન્ટને શેર કરતી કોઈ વ્યક્તિ સાથે વાત કરવી મુશ્કેલ અને અત્યંત ભાવનાત્મક હોઈ શકે છે. તે ભાવનાઓનું ધ્યાન રાખવાથી અને અન્ય લોકો કેવું અનુભવતાં હોઈ શકે તે અંગે સહાનુભૂતિ રાખવાથી કોઈ પણ ઇન્ટરેક્શનને સંદર્ભ આપવામાં મદદ મળે છે.

  • ખોટી માહિતી શેર કરવા માટે અન્ય લોકોને સાર્વજનિક રીતે ક્ષોભિત કરશો નહીં અથવા શરમમાં મૂકશો નહીં


ખાનગી વાતચીતો, જાહેરમાં ગેરસમજણો થવાની બાબતને ટાળી શકે છે. વિશ્વસનીય સોર્સથી આવેલા નવીનતમ ન્યૂઝ તરફ નિર્દેશિત કરતી વખતે સ્વરને વિનયી અને રચનાત્મક રાખો.

Meta, અમારી બધી ટેક્નોલોજી પર ખોટી માહિતીના ફેલાવાને કેવી રીતે ઘટાડી રહ્યું છે તે વિશે વધુ જાણો.

સુવિધાઓ અને ટૂલ


                    Instagramનો લોગો
કંઈકની જાણ કરો

                    Instagramનો લોગો
ખોટી માહિતીને ફ્લેગ કરો

                    Instagramનો લોગો
તમને દેખાય છે તે ખોટા કન્ટેન્ટનું સંચાલન કરો

                    Facebookનો લોગો
સમય મર્યાદાઓ સેટ કરો

સંબંધિત સંસાધનો

કાઉચ પર બેસીને સ્મિત કરી રહેલ વયસ્ક વ્યક્તિ અને બાળક, સાથે મળીને ટેબ્લેટમાં જોઈ રહ્યાં છે.
ખોટી માહિતી અને મીડિયા અંગેની સાક્ષરતા બાબતની ઝડપી માર્ગદર્શિકા
વધુ વાંચો
ખુલ્લાં પુસ્તકોની સાથે લાઇબ્રેરીના ટેબલ પર સાથે મળીને અભ્યાસ કરી રહેલાં બે વિદ્યાર્થી.
ઓનલાઇન કન્ટેન્ટના વધુ સારા વાચકો બનવામાં યુવા લોકોની મદદ કરવી
વધુ વાંચો
સ્મિત કરી રહેલ વયસ્ક વ્યક્તિ બાળકની બાજુમાં બેઠી છે અને તેઓ સાથે મળીને જોઈ રહ્યા છે તે ફોનની તરફ ઈશારો કરી રહી છે.
માતા-પિતા માટે ડિજિટલ સહભાગિતાની ટિપ્સ
વધુ વાંચો