Meta
દેખરેખ
Facebook અને Messenger
Instagram
સંસાધન

દેખરેખ જેવાં ટૂલનો ઉપયોગ, ડિજિટલ યુગમાં પેરેન્ટિંગને કેવી રીતે વધુ સરળ બનાવી શકે છે

વિકી શોટબોલ્ટ, જેઓ Parent Zoneની સંસ્થાપક અને CEO છે, તેમના દ્વારા લિખિત

12 મે, 2026

  • Facebook આઇકન
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આઇકોન
  • ક્લિપબોર્ડ આઇકન
માતા-પિતા અને તરુણી વાતચીત કરી રહ્યાં છે.
હું Parent Zoneના સંસ્થાપક અને ચીફ એક્ઝિક્યૂટિવ તરીકે વીસ વર્ષથી ડિજિટલ વિશ્વને નેવિગેટ કરવાની શ્રેષ્ઠ રીતોને શોધી કાઢવામાં માતા-પિતાની મદદ કરતી આવી છું. દર વર્ષે, તકો બદલાય છે અને ક્યારેક નવા પડકારો ઉભરી આવે છે. આપણા તરુણ/તરુણીઓને ટેક્નોલોજીને અપનાવતા, નવાં કૌશલ્યો શીખતા અને રમૂજી તથ્યોને શોધતા જોવું એ વધુ સરસ બાબત છે. તેઓ તે સુરક્ષિત રીતે અને જવાબદારીપૂર્વક કરી રહ્યા છે તેની ખાતરી કરવાનો પ્રયાસ કરવો એ એક જાદુગરીભર્યું કાર્ય પણ છે. એટલા માટે જ હું તરુણ/તરુણીઓ પહેલાંથી જ ઉપયોગમાં લે છે તે ઍપ્સમાં વધુ વ્યવહારુ, માતા-પિતા દ્વારા વપરાતાં ટૂલ જોઉં છું—એવાં ટૂલ કે જે Metaના ફેમિલી સેન્ટરમાં દેખરેખના વિકલ્પની જેમ હોવર કર્યા વિના સામેલ થયેલા રહેવાનું વધુ સરળ બનાવે છે.
એક જ આમંત્રણ વડે, તમે સમગ્ર Instagram, Facebook, Messenger અને Meta Horizon પર દેખરેખને સેટ અપ કરી શકો છો અને એક જ ડેશબોર્ડ પરથી બધી જ વસ્તુનું સંચાલન કરી શકો છો. તેનો અર્થ એ થાય કે તમે તાજેતરનાં કનેક્શનની સમીક્ષા કરી શકો, પસાર કરવામાં આવતા સમયનું નિરીક્ષણ કરી શકો અને મર્યાદાઓ સેટ કરી શકો છો - આ બધું જ એક જ જગ્યામાં કરી શકો છો. તમે અને તમારા તરુણ/તરુણી સાથે મળીને નક્કી કરો કે કેટલી દેખરેખ યોગ્ય લાગે છે.

માતા-પિતાનું મહત્ત્વ છે

પુરાવા આપણને જણાવે છે કે પેરેન્ટિંગ એ ખરેખર સિક્રેટ સોસ છે. વાત જ્યારે તરુણ/તરુણી દ્વારા તેમને સલામત રહેવા અને મજા કરવા માટે જરૂરી કૌશલ્યો, જ્ઞાન અને વર્તનો વિકસાવવાની આવે ત્યારે માતા-પિતા જે કરે છે તેનાથી અંતર પડે છે. ક્યારેક આપણે તેને ડિજિટલ અનુકૂલનક્ષમ કહીએ છીએ, પરંતુ મારા મનપસંદ શબ્દ કે માતા-પિતા દરરોજ જે કરે છે તેને કેપ્ચર કરે છે તે 'ઓર્ડિનરી મેજિક' છે. તમે તે જે પણ રીતે કરો, તમારી જે પણ સ્ટાઇલ હોય, તમારા તરુણ/તરુણીને માર્ગદર્શન આપવામાં અને તેમને એક આત્મવિશ્વાસુ વયસ્ક વ્યક્તિ બનાવવામાં તેમની મદદ કરવામાં તમે જે સમય પસાર કરો છો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ખાસ હોય છે; તે જાદુ જેવું છે. Metaએ પહેલાંથી જ કેટલાંક મહત્ત્વપૂર્ણ ડિફોલ્ટ સેટ કર્યાં છે — તરુણ/તરુણીનાં એકાઉન્ટ ઓટોમેટિક રીતે ખાનગી પર સેટ થયેલાં હોય છે, અજાણ્યાં લોકોના મેસેજ પ્રતિબંધિત હોય છે અને સંવેદનશીલ કન્ટેન્ટ મર્યાદિત હોય છે. ફેમિલી સેન્ટરમાં રહેલાં દેખરેખ સંબંધી ટૂલ તમને સમય મર્યાદાઓ, એક્ટિવિટી સંબંધી જાણકારી અને વધુ બાબતો સાથે તે પાયા પર નિર્માણ કરવા દે છે.

દેખરેખ અને સપોર્ટ

શ્રેષ્ઠ ટૂલ્સ વાતચીતની જગ્યા લેતાં નથી, પરંતુ તે તેને શરૂ કરવાનું અને તમે જેના પર સંમત થયા હો તે ગાર્ડરેલને વળગી રહેવાનું વધુ સરળ બનાવી શકે છે. ડિજિટલ યુગમાં પેરેન્ટિંગ અતિશય દબાણભર્યું હોવું જરૂરી નથી. ઉપલબ્ધ ટૂલની રચના માતા-પિતાને નિયંત્રણમાં રહેવામાં, તેમના તરુણ/તરુણીના આધારે યોગ્ય સીમાઓ સેટ કરવામાં અને સાર્થક ઓફલાઇન વાતચીતો કરવામાં મદદ કરવા માટે થઈ છે.

એકસાથે વધુ સારા

બેશક, એક સરળ સેટઅપ પ્રક્રિયા તો બસ શરૂઆત જ છે. હું જાણું છું કે આગળ આવનારી બાબતો મુશ્કેલ હોઈ શકે છે. તરુણ/તરુણી ઓનલાઇન શું કરી રહ્યા છે, તેઓ કેટલો સમય પસાર કરી રહ્યા છે અને શું વાજબી મર્યાદા હોઈ શકે છે તે વિશે તેમની સાથે વાત કરવામાં તમને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી શકે છે. તરુણ/તરુણીઓનો સ્વભાવ જ આવો હોય છે. એક વયસ્ક પુત્રની માતા તરીકે, મને તરુણાવસ્થામાં ગેમિંગમાં કેટલો સમય પસાર કરવો વાજબી હોવો જોઈએ તે વિશે અમેે કરેલા સંઘર્ષો યાદ છે. તેને લાગ્યું કે આખો દિવસ પૂરતો ઉચિત હતો, પરંતુ મેં એક અલગ મર્યાદા દોરી. મહત્ત્વની બાબત તડજોડ કરવાની અને સાથે મળીને કામ કરવાનો પ્રયાસ કરવાની છે. તમારા તરુણ/તરુણીને તેમના દૃષ્ટિકોણને સમજાવવાની તક આપવાથી તમને વિચારપૂર્વક જવાબ આપવાનો અવસર મળે છે. જ્યારે તેઓ તમને એ જણાવે કે તેમના મતે શું અન્યાયી છે, ત્યારે તમે સમસ્યા દર સમસ્યા કરીને તેનો સામનો કરી શકો છો. જો તેમને લાગે કે તેમની વાત સાંભળવામાં આવી છે અને તેઓ તમારા નિયમોનાં કારણોને સમજે છે, તો તેઓ તેનું પાલન કરે એ વાતની ઘણી વધુ સંભાવના છે.

પરસ્પર સમજણ

પેરેન્ટિંગ ક્યારેય પૂરી રીતે સીધું સરળ હોતું નથી. દલીલો થાય છે, આપણા બધાના ખરાબ દિવસો હોય છે — તે સ્વાભાવિક છે. બાબતોને વધુ સરળ બનાવવા માટેની થોડીક ટિપ્સ અહીં આપી છે કે જે મને અસરકારક જણાઈ છે:

  • ક્યારે રોકાવું તે જાણો. જો તમારા તરુણ/તરુણી સ્પષ્ટ રીતે તણાવગ્રસ્ત અથવા ગુસ્સે ભરાયેલા હોય, તો થોડી રાહ જોવી શ્રેષ્ઠ છે. ભલેને તમારી પાસે એવું કંઈક હોય કે જે તમે કહેવા માંગતા હો અથવા જે તમને ખરેખર મહત્ત્વપૂર્ણ લાગતું હોય, પણ યોગ્ય સમય ન હોય તો તેનો કોઈ ઉપયોગ નથી. તે ક્યારે થશે તે તમે જાણી લેશો. તે કારમાં અથવા રાત્રિભોજનના સમયે હોઈ શકે છે. જ્યારે તેઓ હળવાફૂલ હોય અને વાતચીત કરવા માટે ઉપલબ્ધ હોય તેવો સમય પસંદ કરો. જબરદસ્તીથી કરવાનું બંધ કરો, કારણ કે તેનો અંત લગભગ હંમેશાં ખરાબ હોય છે.
  • તમારા મનને બદલવા માટે રાજી થાઓ. તરુણ/તરુણીઓને તેમની વાત સાંભળવામાં આવી હોવાની અનુભૂતિ થવાની જરૂર છે. તમારી બાંધછોડ કરવાની ઇચ્છા, પછી ભલેને તે ક્યારેક જ હોય, બતાવે છે કે તમે સાંભળી રહ્યા છો અને એ કે તમે તેમના દૃષ્ટિકોણને સમજો છો. મેં ઘણી વાર ફોલબેક પોઝિશન ધરાવવા માટે શરૂઆતના મારા પોઇન્ટ તરીકે વધુ કડક નિયમ સૂચવ્યો છે!
  • પુનરાવર્તન, પુનરાવર્તન, પુનરાવર્તન. જ્યારે તમારા તરુણ/તરુણી 13 વર્ષના હોય ત્યારે જે બાબત શ્રેષ્ઠ હોઈ શકે તે બાબત તેઓ 14 વર્ષના થાય ત્યારે યોગ્ય ન હોય એવું બની શકે છે. સોમવારે તેમને જે બાબતે ચિંતા થઈ હતી તે કદાચ બુધવાર સુધીમાં સમસ્યામાં ન પરિણમે એવું બની શકે છે. તેમના ડિજિટલ અનુભવો વિશે વાતચીતો નિયમિતપણે થવી જોઈએ અને તરુણ/તરુણીઓને સીમાઓ અંગે યાદ અપાવવાની જરૂર પડે છે. સેટિંગ અપડેટ કરવાની જરૂર હોય છે અને નિયમોને ફરીથી જોવા જોઈએ. ડિજિટલ પેરેન્ટિંગ એ વ્યાયામ જેવું છે. તમારે તેને કામ કરતું કરવા માટે તેને કરતા રહેવું પડશે.

મનની શાંતિ

સારા સમાચાર એ છે કે જો ક્યારેક એવું લાગે કે તમે યુદ્ધ હારી રહ્યા છો, તો પણ તે ફળદાયી છે. તમને થોડું નિયંત્રણ આપવાં માટે ટૂલનો ઉપયોગ કરવો, તમારા તરુણ/તરુણી સાથે નિયમિત, નિખાલસ વાતચીતો કરવી અને તમારાં તમામ પેરેન્ટિંગ કૌશલ્યોને એકસાથે લાવવાનું કામ કરશે. જો તમે વ્યવહારુ પ્રારંભિક બિંદુની શોધમાં હો, તો Metaનાં દેખરેખ સંબંધી ટૂલ તમને બધી ઍપ્સમાં સીમાઓ સેટ કરવામાં અને વાતચીતને ચાલુ રાખવામાં મદદ કરી શકે છે—સાથે જ વિશ્વાસ અને સ્વતંત્રતા માટે હજીયે જગ્યા રહેલી છે.
આ વાત સહેલી હોતી નથી, ખાસ કરીને એટલા માટે કે માતા-પિતાઓને આ પહેલાં ક્યારેય આ પડકારોનો સામનો કરવાની જરૂર પડી હોતી નથી. ડિજિટલ પેરેન્ટિંગ પ્લેબુક હજી પણ તેની પ્રથમ આવૃત્તિમાં છે. સદ્ભાગ્યે, મદદ કરવા માટેનાં ઘણાં બધાં ઉમદા સંસાધનો Metaના ફેમિલી સેન્ટર પર ઉપલબ્ધ છે, જેમાં ડિજિટલ સુખાકારી સંબંધી વાતચીત શરૂ કરનારાં પ્રશ્નો, માતા-પિતા માટેની માર્ગદર્શિકાઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમને તપાસી જુઓ અને તેમની સાથેની મુસાફરીનો આનંદ માણો, કારણ કે તેઓ જે કહે છે તે સાચું જ છે: તેઓ ખૂબ જ ઝડપથી મોટા થઈ જાય છે.

લેખકની વ્યક્તિગત માહિતી

વિકી શોટબોલ્ટ એ Parent Zoneનાં સંસ્થાપક અને CEO છે, જે 40થી વધુ દેશોમાં કુટુંબો અને યુવા લોકો સાથે કામ કરતી એક નિષ્ણાત સંસ્થા છે.

સુવિધાઓ અને ટૂલ

Instagramનો લોગો
દૈનિક સમય મર્યાદા સેટ કરવી
Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ
Instagramનો લોગો
સ્લીપ મોડ ચાલુ કરવું
Facebookનો લોગો
સમય મર્યાદાઓ સેટ કરવી

સંબંધિત સંસાધનો

એક દૃષ્ટાંત કે જેમાં એક બાળક Meta Quest હેડસેટ અને કન્ટ્રોલરનો ઉપયોગ કરી રહ્યું છે, ખુશી-ખુશી VR રમી રહ્યું છે, જ્યારે અન્ય લોકો કાઉચ પરથી તેનો ઉત્સાહ વધારી રહ્યા છે.
વર્ચ્યુઅલ રિયાલિટી માટેની કૌટુંબિક માર્ગદર્શિકા
વધુ વાંચો
એક આઉટડોર સેટિંગમાં, એક વ્યક્તિ પીઠના બળે આડી પડીને ફોનનો ઉપયોગ કરી રહી છે જ્યારે નજીકમાં અન્ય લોકો વાત કરી રહ્યાં છે.
Facebook અને Messenger તરુણ/તરુણીનાં એકાઉન્ટ: બિલ્ટ-ઇન રક્ષણો કેવી રીતે તમારા તરુણ/તરુણીને સલામત રાખવામાં મદદ કરે છે
વધુ વાંચો
એકસાથે ઊભેલાં છ તરુણ/તરુણીના 3D Meta અવતાર, તેઓ એકબીજાની ફરતે હાથ મૂકીને સ્મિત આપી રહ્યાં છે.
માર્ગદર્શિકા: તમારા Meta અવતારને એક સ્ટાર બનાવવો
વધુ વાંચો

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMeta વિશે માહિતીMeta સહાયતા કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram સહાયતા કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook સહાયતા કેન્દ્રMessenger સહાયતા કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
© 2026 Meta
ભારત