મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ

તરુણ/તરુણીઓ સાથે સ્વસ્થ ઓનલાઇન ઇન્ટરેક્શન વિશે વાત કરવી

Meta

12 માર્ચ, 2024

Facebook આઇકન
Social media platform X icon
ક્લિપબોર્ડ આઇકન
આંખો બંધ કરીને ઇનડોર બેઠેલ ટીનેજર, જે આરામદાયક માહોલમાં શાંત અને ધ્યાન કેન્દ્રિત કરી રહેલ હોય તેમ જણાય છે.

ઇન્ટરનેટ એ ‘વાસ્તવિક જીવન’ છે

જ્યારે લોકો સામ-સામે રહીને વાત કરે છે, ત્યારે એકબીજાને સમજવા માટે તેઓ સામાજિક સંકેતોનો ઉપયોગ કરી શકે છે, જેમ કે તેમના બોલવાના ટોન અથવા ચહેરાના હાવભાવને બદલવા. જ્યારે લોકો એકબીજાની સાથે ઓનલાઇન ઇન્ટરેક્શન કરે છે, ત્યારે ક્યારેક આ સંકેતો ખૂટતા હોઈ શકે છે, જે લોકોમાં જ્યારે એકબીજા પ્રત્યે ગેરસમજ થાય ત્યારે વ્યગ્રતા અથવા ઠેસ પહોંચવાની લાગણી તરફ દોરી જઈ શકે છે.

એટલા માટે જ દરેક જણ - અને ખાસ કરીને યુવા લોકોને - ઓનલાઇન મળી આવતા ઇન્ટરેક્શનના જટિલ વિશ્વને નેવિગેટ કરવામાં તેમને ક્યારેક માર્ગદર્શનની જરૂર પડે છે. માતા-પિતા, તેમના તરુણ/તરુણીઓ ઇન્ટરનેટ અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તે વખતે સારાં પરિણામો મેળવવાં માટે તેમને જરૂરી કૌશલ્યો કેળવવામાં તેમની મદદ કરી શકે છે. તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ભાવનાને વિકસિત કરવામાં પણ તેમની મદદ કરી શકે છે - જેથી કરીને જ્યારે નકારાત્મક ઇન્ટરેક્શન (કદાચ અનિવાર્યપણે) થાય ત્યારે તેઓ તેને ભૂલીને આગળ વધી શકે.

બધી બાબતોથી ઉપર, તમારા તરુણ/તરુણીઓની સાથે સંવાદનો માર્ગ મોકળો રાખો. તેમણે એ જાણવાની જરૂર છે કે તેઓ તમારી પાસે આવી શકે અને મદદ માંગી શકે છે. અને જ્યારે તેઓ મદદ માંગે, ત્યારે એવી ઘણી બધી રીતો રહેલી છે કે જેના દ્વારા તમે મદદ કરી શકો છો. તેની શરૂઆત સાંભળવાથી લઈને આગળ: સંદર્ભને સમજવામાં તેમની મદદ કરવા સુધી થાય છે.

આછા બેજ રંગનો હિજાબ અને બ્રાઉન સ્વેટર પહેરેલી એક મહિલા સૌમ્ય પ્રકાશવાળા આધુનિક કેફેમાં બેસીને સહેજ સ્મિતની સાથે નીચે જોઈ રહી છે.

ઓનલાઇન ઇન્ટરેક્શન તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાની ક્ષમતા કેળવવી

સંવાદના તાંતણા ખુલ્લા રાખીને, તમે તમારા તરુણ/તરુણીને એ સમજવામાં મદદ કરી શકો છો કે ઓનલાઇન હોય કે ઓફલાઇન, એ સોનેરી નિયમ હજી પણ લાગુ પડે છે: તમારી સાથે જેવો વ્યવહાર ગમતો હોય તેવો વ્યવહાર લોકો સાથે કરો.

ભલેને તમે કોઈની સાથે વાત કરો કે તેમને DM કરો, તેમને પત્ર લખો કે તેમના પેજ પર કોઈ કોમેન્ટ પોસ્ટ કરો, ભાવનાત્મક દાવ ઘણી વાર સમાન જ હોય છે. તમે એક સારી કોમેન્ટની સાથે કોઈના દિવસને શાનદાર બનાવી શકો છો અથવા અપમાનની સાથે તેમની લાગણીઓને ઠેસ પહોંચાડી શકો છો.

અહીં માતા-પિતાની એક ખાસ જવાબદારી હોય છે. જો તમારા તરુણ/તરુણી ઓનલાઇન નકારાત્મક અથવા ગરમાગરમીવાળું ઇન્ટરેક્શન કરી રહ્યા હોય, તો તમે જે થયેલું તે વિશે માહિતગાર રહીને તથા આગળ વધવાનો રસ્તો શોધવામાં તેમની મદદ કરીને તેમની મદદ કરી શકો છો. તેમના અનુભવ વિશે તમારાથી જે જાણી શકાય તે જાણો, તેમની લાગણીઓને માન્ય કરો અને જુઓ કે શું તેઓ એવા પ્રતિભાવનાં માધ્યમથી વાત કરવા માંગે છે જે સારા પરિણામ તરફ દોરી જઈ શકે.

આ બધું જ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અડગ રહેવાના કૌશલ્ય – ખરાબ અનુભવો/ઘટનાઓ થવા પર તેમાંથી ઊગરી આવવાની ક્ષમતાને શીખવાનો ભાગ છે

ઉજાસમય વર્કસ્પેસમાં હેડફોન પહેરેલી વ્યક્તિ, નીચે જોઈ રહી છે અને તેનું ધ્યાન કેન્દ્રિત કરેલું છે.

વાતચીતને ચાલુ રાખવી

તરુણ/તરુણીઓ અને યુવા લોકોને ઓનલાઇન સકારાત્મક ઇન્ટરેક્શન કેળવવામાં મદદ કરવી એ એક લાંબી પ્રક્રિયા હોઈ શકે છે કે જેમાં સમયાંતરે ઘણી બધી વાતચીત કરવાનું સામેલ હોઈ શકે છે. જો તમને વાતચીત શરૂ કરવા માટેનાં કેટલાંક સૂચનોની જરૂર હોય, તો આના જેવા વિષયોને તેમની સમક્ષ મૂકો:

  • મને તમે વહાલા છો અને તમારે ઓનલાઇન જે બાબતનો સામનો કરવો પડે છે તે વિશે ક્યારેક મને ચિંતા થાય છે. શું આપણે જવાબ આપવામાં તમારી મદદ કરવા માટેની રીતો વિશે વાત કરી શકીએ છીએ?
  • તમે ઓનલાઇન કરેલું તાજેતરનું ઇન્ટરેક્શન મને બતાવો.
  • તમને ક્યારે અને શા માટે નિરાશાનો અનુભવ થયેલો?
  • જ્યારે દુઃખદ અનુભવો/ઘટનાઓ થાય ત્યારે દુઃખી થવું ઠીક છે, જ્યારે ખરાબ અનુભવો/ઘટનાઓ થાય ત્યારે ખરાબ લાગવું ઠીક છે. આગલી વખતે વસ્તુઓને વધુ સારી બનાવવા માટે આપણે જે રીતે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તેને આપણે કેવી રીતે બદલી શકીએ?

સુવિધાઓ અને ટૂલ


                    Instagramનો લોગો
દૈનિક સમય મર્યાદા સેટ કરો

                    Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ

                    Instagramનો લોગો
સ્લીપ મોડ ચાલુ કરો

                    Facebookનો લોગો
સમય મર્યાદાઓ સેટ કરો

સંબંધિત સંસાધનો

The Jed Foundation તરફથી Instagram પર સકારાત્મક કોમ્યુનિટી અને અનુભવ બનાવવો
વધુ વાંચો
ડિજિટલ સહભાગિતાનાં કૌશલ્યો
વધુ વાંચો
સહાનુભૂતિ કેળવવી
વધુ વાંચો
Skip to main content
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો