Meta
દેખરેખ
Facebook અને Messenger
Instagram
સંસાધન

Facebook અને Messenger તરુણ/તરુણીનાં એકાઉન્ટ: બિલ્ટ-ઇન રક્ષણો કેવી રીતે તમારા તરુણ/તરુણીને સલામત રાખવામાં મદદ કરે છે

Meta દ્વારા લિખિત

8 એપ્રિલ, 2025

  • Facebook આઇકન
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આઇકોન
  • ક્લિપબોર્ડ આઇકન
એક આઉટડોર સેટિંગમાં, એક વ્યક્તિ પીઠના બળે આડી પડીને ફોનનો ઉપયોગ કરી રહી છે જ્યારે નજીકમાં અન્ય લોકો વાત કરી રહ્યાં છે.
13+ કન્ટેન્ટ સેટિંગ સહિત Facebook અને Messenger તરુણ/તરુણીનાં એકાઉન્ટનાં રક્ષણોની રચના માતા-પિતાને મનની શાંતિ આપવા માટે થઈ છે, એ જાણતા કે રક્ષણાત્મક સેટિંગ ઓટોમેટિક રીતે ચાલુ થઈ જાય છે – તે પણ માતા-પિતાએ કંઈપણ કરવાની જરૂર પડ્યા વિના.
તરુણ/તરુણીઓ માટે વધારાનાં રક્ષણો સાથે 13+ કન્ટેન્ટ સેટિંગ Facebook અને Messenger તરુણ/તરુણીનાં એકાઉન્ટ પર આ વર્ષના ઘટનાક્રમ દરમિયાન તબક્કાવાર રજૂ થઈ રહ્યાં છે.
તરુણ/તરુણીઓ માટે બિલ્ટ-ઇન રક્ષણ સાથે Facebook તરુણ/તરુણીના એકાઉન્ટનું સેટઅપ

તરુણ/તરુણીઓ માટે બિલ્ટ-ઇન સંરક્ષણો

અમે ઇચ્છીએ છીએ કે તરુણ/તરુણીઓને વધુ સુરક્ષિત અને વધુ સકારાત્મક ઓનલાઇન અનુભવો મળે અને અમે Facebook અને Messenger તરુણ/તરુણીનાં એકાઉન્ટની રચના માતા-પિતાની સૌથી મોટી ચિંતાઓને ઉકેલવામાં મદદ માટે કરી છે. 13થી 17 વર્ષના Facebook અને Messenger યુઝર પાસે આપમેળે જ નીચે મુજબની બધી સુવિધાઓ હશે:
  • ઓડિયન્સ મર્યાદિત કરવું: તરુણ/તરુણીનાં એકાઉન્ટનાં સેટિંગમાં તેમની પોસ્ટ, સ્ટોરી, રીલ, મિત્રોનું લિસ્ટ અને તેઓ ફોલો કરે છે તે પેજ કોણ જોઈ શકે તે ઓટોમેટિક રીતે "મિત્રો" પર સેટ હશે.
  • વયાનુસાર ઉપયુક્ત પ્રતિબંધો: તરુણ/તરુણીઓ, 13+ સેટિંગમાં હોય ત્યારે તરુણ/તરુણીઓ માટે અયોગ્ય હોય તેવા કન્ટેન્ટને પ્રાથમિક રીતે શેર કરતી પ્રોફાઇલ અથવા પેજને ફોલો કરવાની, તેમને શોધવાની, તેમની સાથે ઇન્ટરેક્ટ કરવાની અથવા તેમનું કન્ટેન્ટ જોવાની તેમની ક્ષમતામાં મર્યાદિત હશે.
  • શોધો: અમે આત્મહત્યા, પોતાને ઈજા પહોંચાડવા અને ભોજન સંબંધી વિકારો જેવા અમુક સંવેદનશીલ વિષયોને લગતા શોધ શબ્દોને પહેલાંથી જ બ્લોક કરીએ છીએ. હવે અમે પરિપક્વ શોધ શબ્દોની વધુ વ્યાપક રેન્જ, જેમ કે 'આલ્કોહોલ' અથવા 'રક્તપાત' માટેનાં કન્ટેન્ટ પરિણામોને જોવાની તરુણ/તરુણીઓની ક્ષમતાને બ્લોક કરીશું— અને અમે એ વાતની ખાતરી કરવા માટે કામ કરી રહ્યા છીએ કે જો આ શબ્દોની જોડણી ખોટી હશે તો હજી પણ તે બ્લોક થયેલા રહેશે.
  • મેસેજિંગ સંબંધી પ્રતિબંધો: તરુણ/તરુણીઓ પાસે ઓટોમેટિક રીતે વધુ રક્ષણાત્મક મેસેજ ડિલિવરી સેટિંગ હશે. ફક્ત Facebook મિત્રો અથવા અન્ય કનેક્શન (દા.ત. અગાઉ તેમણે જેમને મેસેજ મોકલ્યાં હોય તે લોકો) જ તેમની સાથે ચેટ કરી શકશે. તેમનો ફોન નંબર ધરાવનારાં લોકો તેમને મેસેજની વિનંતી મોકલી શકશે. તરુણ/તરુણીઓ માટે અયોગ્ય હોય તેવું કન્ટેન્ટ મુખ્યત્વે શેર કરતી પ્રોફાઇલ અને પેજને મેસેજ મોકલવાની અથવા તેની સાથે ઇન્ટરેક્ટ કરવાની તરુણ/તરુણીઓની ક્ષમતા મર્યાદિત કરવામાં આવશે.
  • કન્ટેન્ટ સંબંધી પ્રતિબંધો: તરુણ/તરુણીઓ સામાન્ય રીતે પોસ્ટ, રીલ અને સ્ટોરી જેવા કન્ટેન્ટને જોશે કે જે ઉંમર 13+ માટે રેટિંગ આપવામાં આવેલા કન્ટેન્ટમાં તેઓ જોશે તેની સમાન હશે.
  • લાઇવ બ્રોડકાસ્ટને લગતા પ્રતિબંધો: લાઇવ બ્રોડકાસ્ટિંગ 18 વર્ષથી ઓછી ઉંમરના બધા તરુણ/તરુણીઓ માટે ડિફોલ્ટ રૂપથી બંધ હોય છે. 16 વર્ષથી ઓછી ઉંમરનાં તરુણ/તરુણીઓને આ સુવિધા ચાલુ કરવા માટે માતા-પિતા દ્વારા થતી દેખરેખની જરૂર રહેશે.
  • મર્યાદિત ઇન્ટરેક્શન: તરુણ/તરુણીઓને તેમની પ્રોફાઇલ પર પોસ્ટ દેખાય તે પહેલાં તેઓ જેમાં ટેગ થયેલાં છે તે પોસ્ટની સમીક્ષા કરવાની જરૂર પડશે. તરુણ/તરુણીનાં એકાઉન્ટમાં "તમારી ભાવિ સાર્વજનિક રીલને રીમિક્સ કરવાની કોઈને પણ મંજૂરી આપો"ના સેટિંગ "બંધ" પર સેટ હશે.
  • સમય મર્યાદાનાં રિમાઇન્ડર: તરુણ/તરુણીઓ દરરોજ 60 મિનિટ પછી Facebookને બંધ કરવા માટે કહેતાં નોટિફિકેશન મેળવશે.
  • સ્લીપ મોડ ચાલુ: રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યાની વચ્ચે સ્લીપ મોડ ચાલુ કરવામાં આવશે, જે રાત્રે આવનારાં Facebook નોટિફિકેશનને મ્યૂટ કરશે.
કન્ટેન્ટ, સમય અને મેસેજિંગ માટે માતા-પિતા દ્વારા નિયંત્રણ અને સલામતી માટેનાં સેટિંગ સાથે Facebook તરુણ/તરુણીના એકાઉન્ટનું સેટઅપ.

Facebook અને Messenger તરુણ/તરુણીનાં એકાઉન્ટ સાથે દેખરેખની સુવિધાનો ઉપયોગ કરવો

'દેખરેખ' એવાં ટૂલ અને જાણકારીનો એક સેટ છે કે જેનો ઉપયોગ માતા-પિતા અને ગાર્ડિયન Facebook અને Messenger પર તેમનાં તરુણ/તરુણીઓ (13-17 વર્ષની ઉંમરનાં અથવા કેટલાક પ્રદેશોમાં 14-17)ને સપોર્ટ આપવામાં મદદ મળે તે માટે કરી શકે છે. તરુણ/તરુણીનાં એકાઉન્ટ વડે, દેખરેખની સુવિધા માતા-પિતા અને ગાર્ડિયન માટે તેમના તરુણ/તરુણીના સલામતી માટેનાં સેટિંગ જોવાનું અને અમુક ચોક્કસ સેટિંગને ઓછા સુરક્ષાત્મક બનાવવા માટેની તેમની વિનંતીઓને મંજૂર કરવા અથવા નકારવાનું પણ ચાલુ કરે છે. હજી વધુ સુરક્ષાત્મક બનાવવા માટે માતા-પિતા અને ગાર્ડિયન સમય મર્યાદાઓ સેટ કરી શકે છે અને તરુણ/તરુણીના સલામતી માટેનાં અન્ય સેટિંગ પણ કરી શકે છે.
જ્યારે તરુણ/તરુણીનાં એકાઉન્ટ સાથે દેખરેખની સુવિધા સેટ અપ કરેલી હોય, ત્યારે માતા-પિતા:
  1. દૈનિક મર્યાદા અને સ્લીપ મોડ વડે Facebook પર તેમના તરુણ/તરુણીના સમયને સંચાલિત કરી શકે છે.
  2. અમુક ચોક્કસ સેટિંગને ઓછા સુરક્ષાત્મક બનાવવા માટેની તેમના તરુણ/તરુણીની વિનંતીને મંજૂર કરી શકે છે અથવા નકારી શકે છે.
  3. તેમના Facebook મિત્રો, Messenger સંપર્કનું લિસ્ટ અને તેમણે કોને બ્લોક કર્યા છે તે સહિત તેમના તરુણ/તરુણી Facebook અને Messengerનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશેની જાણકારી જોઈ શકે છે.
જો તરુણ/તરુણીના એકાઉન્ટ પર દેખરેખની સુવિધા સેટ અપ કરવામાં આવી હોય, તો માતા-પિતા અથવા ગાર્ડિયનને તરુણ/તરુણીના એકાઉન્ટનાં સેટિંગને ઓછાં રક્ષણાત્મક બનાવતા ફેરફારોને મંજૂર કરવાની જરૂર પડશે, સિવાય કે તરુણ/તરુણીને તેમનાં સેટિંગને તેમની જાતે અપડેટ કરવાની પરવાનગી આપવામાં આવી હોય.
દેખરેખ સંબંધી ટૂલ કેવી રીતે કામ કરે છે તેના પરની વધુ માહિતી અહીં મળી શકે છે તરુણ/તરુણીનાં એકાઉન્ટ માટે માતા-પિતા અથવા ગાર્ડિયનની દેખરેખ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો.
સ્ક્રીન Facebook અથવા Messenger પર મેસેજિંગ સંબંધી સેટિંગ બદલવા માટે માતા-પિતાની મંજૂરીનો પ્રોમ્પ્ટ બતાવી રહેલ છે.

માતા-પિતાને મનની શાંતિ મળે તેમાં મદદ માટેની ટિપ્સ

તરુણ/તરુણીનાં એકાઉન્ટ એ તમારાં તરુણ/તરુણીઓ માટે એક શ્રેષ્ઠ શરૂઆત છે, પરંતુ તેમના ઓનલાઇન વપરાશ વિશે તમારા તરુણ/તરુણી સાથે નિખાલસ અને પ્રામાણિક વાતચીત કરવી એ હંમેશાં તેમનો ઓનલાઇન અનુભવ સકારાત્મક છે તેની ખાતરી કરવા માટેની એક સૌથી અસરકારક રીત છે. શરૂઆત કરવા માટેની અહીં કેટલીક ટિપ્સ આપી છે:
  • ઓનલાઇન સલામતી વિશે તમારા તરુણ/તરુણી સાથે વાત કરવી: તમારા તરુણ/તરુણીને તેઓ શું બનાવે છે અને અન્ય લોકો સાથે શેર કરે છે તે વિશે વિચારપૂર્ણ અને જવાબદાર રહેવા માટે પ્રોત્સાહિત કરો.
  • સીમાઓ અને અપેક્ષાઓ સેટ કરવી: તમારા તરુણ/તરુણીના સ્ક્રીન સમય પર મર્યાદાઓ સેટ કરવા અને તેમની એક્ટિવિટીનું નિરીક્ષણ કરવા માટે તમે દેખરેખ સંબંધી ટૂલનો ઉપયોગ કેવી રીતે કરશો તેના પર તમારા તરુણ/તરુણી સાથે સ્પષ્ટ રહો.
  • સામેલ થયેલા રહો: તમારા તરુણ/તરુણીના ઓનલાઇન જીવનમાં સક્રિય રુચિ લો અને તેમને સલામત રહેવામાં મદદ માટે નિયમિત રીતે તેમના અનુભવો વિશે પ્રશ્નો પૂછો.

વધારાનાં સંસાધનો

Meta ફેમિલી સેન્ટરમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહેલાં તરુણ/તરુણીઓના માતા-પિતા માટે ડઝનબંધ લેખો છે. વધારાના સપોર્ટ માટે, અમારા સંસાધન હબની મુલાકાત લો અથવા નીચેના લેખ પૈકી એક પર એક નજર નાખો:
  • તમારા બાળકને ઓનલાઇન સપોર્ટ કરવા માટેનાં 5 પગલાં | ફેમિલી સેન્ટર
  • ઓનલાઇન વયાનુસાર-ઉપયુક્ત કન્ટેન્ટ: માતા-પિતા માટે તેનો શું અર્થ થાય
  • તમારાં બાળકો સાથે તેમના ડિજિટલ વ્યક્તિત્વ વિશે વાતચીતો શરૂ કરવી | ફેમિલી સેન્ટર
  • સોશિયલ મીડિયા માટેની પેરેન્ટિંગ ટિપ્સ | ફેમિલી સેન્ટર
  • તરુણ/તરુણીઓ સાથે સ્વસ્થ ઓનલાઇન ઇન્ટરેક્શન વિશે વાત કરવી | ફેમિલી સેન્ટર
Meta ખાતે, અમે તમારા તરુણ/તરુણીને ઓનલાઇન વધુ સલામત રાખવામાં તમારી મદદ કરવા સમર્પિત છીએ. Facebook અને Messenger તરુણ/તરુણીનાં એકાઉન્ટ સાથે, તમારા તરુણ/તરુણી, વધુ સુરક્ષિત અને સકારાત્મક ડિજિટલ વાતાવરણ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ અને ટૂલ દ્વારા સુરક્ષિત છે. સાથે મળીને કામ કરીને, અમે તમારા તરુણ/તરુણીને સ્વસ્થ ઓનલાઇન ટેવો કેળવવામાં અને વધુ સલામત ઓનલાઇન અનુભવનો આનંદ લેવામાં મદદ કરી શકીએ છીએ.

સુવિધાઓ અને ટૂલ

Facebookનો લોગો
Facebook પર ફેમિલી સેન્ટર
Facebookનો લોગો
Facebook પર 'દેખરેખ'ની સુવિધાને સેટ અપ કરવી
Messengerનો લોગો
તમારા બાળકના તરુણ/તરુણીના એકાઉન્ટને સપોર્ટ કરવો
Messengerનો લોગો
Messenger પર ‘દેખરેખ’ની સુવિધાને સેટ અપ કરવી

સંબંધિત સંસાધનો

કરોડો તરુણ/તરુણીઓ હવે તરુણ/તરુણીનાં એકાઉન્ટમાં છે, ઉપરાંત અમે સ્કૂલો અને શિક્ષકો માટે વધુ સપોર્ટ ઉમેરી રહ્યાં છીએ
વધુ વાંચો
ઓનલાઇન શોષણને ટાળવામાં વિદ્યાર્થીઓની મદદ કરવા માટે Meta અને Childhelp Launch Curriculum
વધુ વાંચો
યૌન ઉત્પીડન અને અંતરંગ ફોટાના દુરુપયોગથી રક્ષણ કરવામાં મદદ માટેનાં નવાં ટૂલ
વધુ વાંચો

Meta
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMeta વિશે માહિતીMeta સહાયતા કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram સહાયતા કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook સહાયતા કેન્દ્રMessenger સહાયતા કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Meta વિશે માહિતી
Meta સહાયતા કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram સહાયતા કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook સહાયતા કેન્દ્ર
Messenger સહાયતા કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
© 2026 Meta
ભારત