મેટા
© 2025 Meta
ભારત

મેટા
FacebookThreadsInstagramXYouTubeLinkedIn
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્રMeta સલામતી કેન્દ્રMeta પ્રાઇવસી કેન્દ્રMetaનો પરિચયMeta મદદ કેન્દ્ર

Instagram
Instagram દેખરેખInstagramની માતા-પિતાની માર્ગદર્શિકાInstagram મદદ કેન્દ્રInstagramની સુવિધાઓInstagram ધાકધમકી વિરોધી

Facebook અને Messenger
Facebook દેખરેખFacebook મદદ કેન્દ્રMessenger મદદ કેન્દ્રMessengerની સુવિધાઓFacebook પ્રાઇવસી કેન્દ્રજનરેટિવ AI

સંસાધનો
સંસાધનોનું હબMeta HC: સલામતી સલાહકાર કાઉન્સિલકો-ડિઝાઇન પ્રોગ્રામ

સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડપ્રાઇવસી પોલિસીશરતોકુકી પોલિસીસાઇટમેપ

અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ
અન્ય સાઇટ
પારદર્શિતા કેન્દ્ર
Meta સલામતી કેન્દ્ર
Meta પ્રાઇવસી કેન્દ્ર
Metaનો પરિચય
Meta મદદ કેન્દ્ર
Instagram
Instagram દેખરેખ
Instagramની માતા-પિતાની માર્ગદર્શિકા
Instagram મદદ કેન્દ્ર
Instagramની સુવિધાઓ
Instagram ધાકધમકી વિરોધી
Facebook અને Messenger
Facebook દેખરેખ
Facebook મદદ કેન્દ્ર
Messenger મદદ કેન્દ્ર
Messengerની સુવિધાઓ
Facebook પ્રાઇવસી કેન્દ્ર
જનરેટિવ AI
સંસાધનો
સંસાધનોનું હબ
Meta HC: સલામતી સલાહકાર કાઉન્સિલ
કો-ડિઝાઇન પ્રોગ્રામ
સાઇટની શરતો અને પોલિસી
કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ
પ્રાઇવસી પોલિસી
શરતો
કુકી પોલિસી
સાઇટમેપ

જ્યારે તમારા તરુણ/તરુણી અન્ય લોકોને સાયબર ધાકધમકી આપે ત્યારે શું કરવું

જસ્ટિન ડબ્લ્યુ. પેચિન અને સમીર હિન્દુજા

13 જૂન, 2022

  • Facebook આઇકન
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X આઇકોન
  • ક્લિપબોર્ડ આઇકન
અંધારાવાળા થિયેટરમાં બે લોકો બેઠેલાં છે, તેમાંથી એક વ્યક્તિ ફોનની ચમકતી સ્ક્રીનને જોઈ રહી છે.

જો તમને જાણ થાય કે તમારા તરુણ/તરુણીએ અન્ય લોકોને ઓનલાઇન ધાકધમકી આપી છે તો તમારે શું કરવું જોઈએ? ઘણી રીતે, આ પરિદૃશ્ય તમારા તરુણ/તરુણી ટાર્ગેટ હોય તો તેના કરતાં વધુ પડકારજનક હોઈ શકે છે. તે સ્વીકારવું મુશ્કેલ થઈ શકે છે કે તમારા તરુણ/તરુણીએ બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડતું કંઈક કહ્યું હોઈ શકે અથવા નુકસાન પહોંચાડતું કંઈક કર્યું હોઈ શકે છે, પણ મનને મોકળું રાખો. માતા-પિતા અથવા સંભાળ રાખનાર તરીકે એ વાસ્તવિકતાને સ્વીકારો કે કોઈ પણ તરુણ/તરુણી ચોક્કસ સંજોગોમાં ખરાબ પસંદગીઓ કરી શકે છે, પછી ભલેને તેને અલગ પસંદગીઓ કરવાનું શીખવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરો છો. શરૂઆતમાં, માતા-પિતા અને સંભાળ રાખનારાઓએ આ સમસ્યા પ્રત્યે અન્ય કોઈ પણ સમસ્યા જેવો જ અભિગમ રાખવાની જરૂર છે: શાંત અને સ્પષ્ટ રીતે વિચારવાની ક્ષમતા સાથે. જો તમે ગુસ્સામાં હો (જે તમે શરૂ-શરૂમાં મોટે ભાગે હશો), તો ઊંડો શ્વાસ લો અને જ્યારે તમે થોડા શાંત થઈ જાઓ ત્યારે આ સમસ્યા પર ફરીથી આવો. તમે વર્તમાન પરિસ્થિતિને કેવી રીતે પ્રતિસાદ આપો છો તે તમારા તરુણ/તરુણીઓ ભવિષ્યમાં તમારી સાથે કેવી રીતે સંચાર કરશે તે માટેની પાર્શ્વ ભૂમિકા બાંધશે.



શું થયેલું તે જાણો

પહેલા, ચોક્કસ રૂપથી શું થયેલું એ તમે સમજો તે મહત્ત્વનું છે. કોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા? શું આમાં ટાર્ગેટ, સાક્ષી અથવા આક્રમણ કરનાર તરીકે બીજું કોઈ શામેલ હતું? આ કેટલા સમયથી ચાલી રહ્યું છે? શું સમસ્યારૂપ ઇન્ટરેક્શનનો એવો કોઈ ઇતિહાસ છે જેના વિશે જાણવું જોઈએ? નુકસાનકારક એક્શનની પ્રેરણા અથવા ઉત્પત્તિ શું હતી? જે બન્યું તે વિશે તમારાથી શક્ય હોય તેટલું વધુ જાણવાનો પ્રયાસ કરો. તમારા તરુણ/તરુણી સાથે વાત કરો. સ્ટોરીનો તેમનો પૂરો પક્ષ જાણો. આશા છે કે તેઓ માહિતી આપવા બાબતે નિખાલસ અને તૈયાર હશે, પરંતુ ઘણી વાર તેઓ તેવા નહીં હોય. આથી જ પરિસ્થિતિની તમારી જાતે તપાસ કરવી મહત્ત્વપૂર્ણ છે. કોઈ બીજી વ્યક્તિએ કોઈ બાબત પહેલી કરી હોય તેના માટે ચોક્કસ બદલો લેવા ઘણા યુવા લોકો સાયબર ધાકધમકીમાં જોડાય છે. ખાતરી કરો કે તમારા તરુણ/તરુણી જાણે છે કે તેઓ તમારી પાસે આવી શકે છે અને તેમના સાથીદારો સાથે તેમને જે કોઈ પણ સમસ્યાઓ આવી રહી હોય તેની ચર્ચા કરી શકે છે. આશા છે કે આ, સંભવિત સંઘર્ષોના ઉગ્ર બનવાને તે નિયંત્રણની બહાર થઈ જાય તે પહેલાં વિક્ષેપિત કરી શકે છે.

તમારા તરુણ/તરુણીને સાયબર ધાકધમકી આપવાથી રોકવા માટેની ટિપ્સ

  • શું થયેલું અને શા માટે થયેલું તે જાણો
  • એ સુનિશ્ચિત કરો કે તેઓ થતા નુકસાનને સમજે છે
  • તાર્કિક પરિણામો લાગુ કરો
  • તેમની ઓનલાઇન એક્ટિવિટી પર દેખરેખ રાખો



તાર્કિક પરિણામો લાદો

વયસ્કો તરીકે, આપણે જાણતા થયા છીએ કે દરેક વર્તન – સકારાત્મક અને નકારાત્મક એમ બંનેનાં પરિણામો હોય છે. સ્વાભાવિક પરિણામ એ એવી કંઈક એવું છે કે જે વર્તનના પરિણામે સ્વાભાવિક રીતે અથવા આપમેળે (માનવીની દખલગીરી વિના) થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ગરમ સ્ટોવના બર્નર પર હાથ મૂકે છે, તો તે દાઝી જશે. જોકે, એવા કેટલાંક સ્વાભાવિક પરિણામો છે, જે જોખમની દૃષ્ટિએ ખૂબ જ મોટાં હોય છે. ઉદાહરણ તરીકે, દારૂ પીને વાહન ચલાવનારા તરુણ/તરુણીથી અકસ્માત થઈ શકે છે અને અંતે પોતાનો અથવા અન્ય કોઈનો જીવ લઈ શકે છે. આ પ્રકારનાં વર્તનો માટે, તાર્કિક પરિણામ - જે સંકળાયેલા સંભવિત જોખમ સાથે સીધું સંબંધિત છે, તેનો ઉપયોગ કરીને સ્વાભાવિક પરિણામ થવાથી અટકાવવા અગાઉથી પગલાં લેવાં એ વધુ સારું હોય છે. આપણે નથી ઇચ્છતા કે આપણા તરુણ/તરુણીઓ દારૂ પીને વાહન ચલાવે અને તેથી જ જો તેઓ દારૂ સાથે સંકળાયેલાં જોખમી વર્તનો કરતા જણાય, તો આપણે થોડા સમય માટે કાર પાછી લેવાની જરૂર પડી શકે છે અથવા હોસ્પિટલમાં કાર અકસ્માતનો ભોગ બનેલાં લોકો સાથે તેમની મુલાકાત કરાવવાની જરૂર પડી શકે છે. મહત્તમ અસર માટે, વર્તન પછી પરિણામ શક્ય એટલું જલદી આવવું જોઈએ (કારણ કે સ્વાભાવિક પરિણામો ઘણી વાર તાત્કાલિક જ થતાં હોય છે). તે આવશ્યક છે કે તમારા તરુણ/તરુણી, વર્તન સાથે સજાને સ્પષ્ટ રીતે જોડવામાં સમર્થ હોય. ઓનલાઇન અયોગ્ય એક્શન બદલ આપણા તરુણ/તરુણીઓને શિસ્તબદ્ધ કરતી વખતે સમાન અભિગમનો ઉપયોગ કરી શકાય છે. જો તેઓ સોશિયલ મીડિયા પર અન્ય લોકો વિશે લાગણીઓને ઠેસ પહોંચાડતી કોમેન્ટ કરી રહ્યાં હોય, તો બની શકે કે તેઓએ ટેક્નોલોજીને ઉપયોગમાં લેવાથી થોડા દિવસનો બ્રેક લેવાની જરૂર છે. જો તેઓ બીભત્સ ટેક્સ્ટ મોકલી રહ્યાં હોય, તો તેઓ થોડા સમય માટે ફોનને વાપરવા માટેના તેમના વિશેષાધિકારો ગુમાવી શકે છે. જે-તે વર્તનો શા માટે અયોગ્ય છે તે સમજાવવાની અને કેટલાંક સ્વાભાવિક પરિણામો કયા-કયા હોઈ શકે તે દર્શાવવાની ખાતરી કરો (ટાર્ગેટને નુકસાન, નુકસાન પામેલી ઓનલાઇન પ્રતિષ્ઠા, સ્કૂલથી સસ્પેન્ડ કરી દેવામાં આવવું અથવા કાઢી મૂકવામાં આવવું, બાળ ગુનેગારનો રેકોર્ડ વગેરે).

સામાન્ય રીતે, માતા-પિતાએ સાયબર ધાકધમકી પ્રત્યેના તેમના પ્રતિસાદ વિશે કાળજીપૂર્વક વિચારવું જરૂરી છે – ખાસ કરીને જ્યારે તેમના તરુણ/તરુણી આક્રમણ કરનાર હોય ત્યારે. કોઈ પણ વ્યક્તિ નથી ઇચ્છતી કે આવું વર્તન ચાલુ રહે, તેથી ચોક્કસ પગલાં લેવાની જરૂર હોય છે. દરેક તરુણ/તરુણી અને બનાવ અલગ-અલગ હોય છે અને તેથી જે થયેલું તે વિશે તમારાથી શક્ય હોય તેટલું વધુ જાણવું મહત્ત્વપૂર્ણ છે જેથી તમે વિચારપૂર્વક પ્રતિસાદ આપી શકો.

સુવિધાઓ અને ટૂલ

Instagramનો લોગો
દૈનિક સમય મર્યાદા સેટ કરો
Instagramનો લોગો
Instagram પર દેખરેખ સંબંધી ટૂલ
Instagramનો લોગો
સ્લીપ મોડ ચાલુ કરો
Facebookનો લોગો
સમય મર્યાદાઓ સેટ કરો
Skip to main content
મેટા
Facebook અને Messenger
Instagram
સંસાધનો