શિક્ષણનું હબ
અલગ-અલગ ઓનલાઇન મીડિયાને કેવી રીતે એક્સેસ કરવા, તેનું મૂલ્યાંકન કરવું તથા તેનો ઉપયોગ કરવો તે જાણવામાં તમારા કુટુંબનું માર્ગદર્શન કરો.
નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવેલી ટિપ્સ, લેખો અને વાતચીત શરૂ કરવા માટેનાં સૂચનોની મદદથી તમારા કુટુંબના ડિજિટલ અનુભવોને કેવી રીતે સપોર્ટ આપવો તે જાણો.
ફીચર કરવામાં આવેલા લેખો
તમારા કુટુંબીજનો ઓનલાઇન એક્સ્પ્લોર કરે, બનાવે અને શેર કરે ત્યારે વિગતો, વિષયો અને માહિતીના સોર્સને ઝીણવટપૂર્વક જોવાના મહત્ત્વ વિશે તેમની સાથે વાત કરો.
તમારા કુટુંબીજનો જે માહિતીને શેર કરવા માંગે છે તેને તથા તે જે સોર્સમાંથી આવે છે તેની વિશ્વાસપાત્રતાને વધુ સારી રીતે ઓળખી કાઢવામાં અને તેનું મૂલ્યાંકન કરવામાં તેમની મદદ કરો.